Friday, December 27, 2024

Tag: Tobacco

કેન્સરના કારણે 22 વર્ષથી ગુજરાતના બાદરપુરા ગામે તમાકુ છોડ્યું, ખેતી અન...

દિલીપ પટેલ 09 માર્ચ 2023, અમદાવાદ ગુજરાતનાં મહેસાણાથી 35 કિલોમીટર દૂરના વડનગરનાં બાદરપુર ગામની 6 હજારની વસ્તીએ 2001થી 22 વર્ષથી ગુટખા-તંબાકુના વેચાણ પર પ્રતિંબંધ છે. વ્યનમુક્ત ગામ તરીકે ઓળખાય છે. મુસ્લિમ વસ્તી ધરાવતું ખેતી અને વેપાર સાથે સંકળાયેલું ગામ છે. 22 વર્ષથી આખા ગામમાં પાન મસાલાનો કોઈ ગલ્લો જોવા નહીં મળે. આથી ગ્રામજનોને આર્થિકની સાથે...

ગુજરાતમાં તમાકુની સૌથી સારી ઉત્પાદકતાં છતાં ખેતી ખોટમાં, વાવેતર અને ઉત...

ગાંધીનગર, 16 ઓગસ્ટ 2020 સારા વરસાદ છતાં ગુજરાતમાં ચોમાસુ તમાકુનું સરેરાશ વાવેતર 55231 હેક્ટર સામે માંડ 1 ટકા થયું છે. ગયા વર્ષમાં આ સમયે 1924 હેક્ટરમાં વાવેતર હતું તેની સામે હાલ 626 હેક્ટર થયું છે. જે 33 ટકા બતાવે છે. ખેડામાં 400 અને વડોદરામાં 200 હેક્ટર થયું છે. મહેસાણામાં વાવેતર થતું હતું જ્યાં કોઈ વાવેતર નથી. આમ ગુજરાતના ખેડૂતોએ એકાએ તમાકુ તર...

કોરોના કરતાં પણ અમદાવાદમાં ક્ષય રોગ ખતરનાર, ભાજપના અધિકારીઓ નિષ્ફળ

અમદાવાદ, 24 જુલાઈ 2020 અમદાવાદ શહેરમાં 23 જુલાઈ 2020 સુધી કોરોનાના 25,173 દર્દી નોંધાયા છે. તેમજ 1565 દર્દીના મૃત્યુ નિપજેયા છે. કોરોના કરતા ક્ષય રોગ - ટી.બી.નો રોગચાળો વધું ખતરનાક અમદાવાદમાં સાબિત થયો છે. અમદાવાદમાં દર વર્ષે 12 હજાર દર્દી ક્ષયના આવે છે. દર વર્ષે 700 દર્દીઓ ક્ષયમાં ખાંસી ખાયને મરે છે. આમ ખરેખર તો ક્ષય વધું ઘાતક છે. ગુજરાતની ર...

સિગારેટના ગેરકાયદે દાણચોરીમાં 72 કરોડથી વધુની છેતરપિંડી પકડાઈ

DGGI (Directorate General of Goods and Service Tax Intelligence)એ સિગારેટના ગેરકાયદે દાણચોરીમાં 72 કરોડથી વધુની છેતરપિંડી કર્યાનું જાહેર કર્યું છે વિશિષ્ટ બાતમી પર કડક કાર્યવાહી કરતાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ, હેડક્વાર્ટર (DGGI, હેડક્વાર્ટર) એ કોટામાં એક ફેક્ટરી દ્વારા સિગારેટની ગુપ્ત મંજૂરીના ગેરકાયદેસર રેકેટનો પર...

અમદાવાદમાં 50 ટકા શાળા પાસે છૂટથી તંબાકું વેચાય છે

તમાકુના સંપર્કમાં હોવાના જોખમમાં 441 શાળાઓમાં વિદ્યાર્થીઓ અમદાવાદ, 5 માર્ચ, 2020 878 શાળાઓમાં 50.23% શાળા પાસે તમાકુ છૂટથી વેચવામાં આવી રહ્યું છે. અમદાવાદના 48માંથી 27 વોર્ડમાં અડધાથી વધુ શાળાઓમાં 100 ચોરસ મીટર વર્ગમાં તમાકુ પેદાશો (વીએસટીપી) વેચનારા છે. તાજેતરના એક સર્વેમાં બહાર આવ્યું છે. 878 શાળાઓની મુલાકાત લીધી, 116 (26.30%) એ સરકાર સ...

ઝેરી દવાનો વપરાશ ઘટાડતી પિંજર પાકની દીવાલ બનાવતાં ખેડૂતો

ગાંધીનગર, 22 ફેબ્રુઆરી 2020 પિંજર (ટ્રેપ ક્રોપ) પાક એક એવો પાક છે જે મુખ્ય પાકની ચારેકોર ઊગાડવામાં આવે છે. જેના પર જીવાત થાય છે. તેના ઉપર નિયંત્રણ રાખી શકાય છે. જીવાતોને જે પાક વધું પસંદ હોય તે પિંજર પાક તરીકે વાવી શકાય છે. જે ઉત્પાદન માટે નહીં પણ પાકના જીવાતથી રક્ષણ માટે હોય છે. તેના પર જીવાતની માદા ઈંડા મૂકવાનું વધારે પસંદ કરે છે. પિંજર પાક મુ...

કેન્સરના 31 ટકા દર્દીઓ તમાકુના વ્યસની હોવાનું ચોંકાવનારુ તારણ

અમદાવા,તા.23 કેન્સરના રોગનું મુળ તમાકુ છે. અમદાવાદની સિવીલ હોસ્પિટલમાં સ્થિત રાજયના સૌથી મોટા કેન્સર હોસ્પિટલ ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટયુટના આંકડા બતાવે છે કે તમાકુનું સેવન કોઈ પણ પ્રકારે કરવામાં આવે તે નુકશાનકારક  નિવડે છે. જીસીઆરઆઈમાં દર વર્ષે દાખલ થતા 21000 કેન્સરના દર્દીમાંથી 31 ટકા દર્દીઓ તમાકુના વ્યસની જોવા મળે છે. જીસીઆરઆઈમાં ...