Tag: Tokyo Commodity Exchange
સટ્ટાના અતિરેકનો ભોગ બનેલા વૈશ્વિક રબર હાજર અને વાયદા
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૭: વધુ પડતા સટ્ટાના અતિરેકનો ભોગ બનેલી ચીન સરકારની માલિકીની ચોન્ગક્વિંગ જનરલ ટ્રેડીંગ કેમિકલ (સીજીટીએસ) આખા વિશ્વની રબર હાજર અને વાયદા બજારને નવા તળિયા શોધતી કરી દીધી છે. એક ભારતીય આયાતકાર જેઓ આ ઘટનાથી પરિચિત છે, તેમણે કહ્યું હતું કે ચીનની કુલ રબર સપ્લાયમાં ૩૩ ટકાનો હિસ્સો ધરાવતી સીજીટીએસ કંપની ભાવની ગણતરીમાં ક્યાંક ગોથુ...