Thursday, March 13, 2025

Tag: Tomato

ઝેરી દવાનો વપરાશ ઘટાડતી પિંજર પાકની દીવાલ બનાવતાં ખેડૂતો

ગાંધીનગર, 22 ફેબ્રુઆરી 2020 પિંજર (ટ્રેપ ક્રોપ) પાક એક એવો પાક છે જે મુખ્ય પાકની ચારેકોર ઊગાડવામાં આવે છે. જેના પર જીવાત થાય છે. તેના ઉપર નિયંત્રણ રાખી શકાય છે. જીવાતોને જે પાક વધું પસંદ હોય તે પિંજર પાક તરીકે વાવી શકાય છે. જે ઉત્પાદન માટે નહીં પણ પાકના જીવાતથી રક્ષણ માટે હોય છે. તેના પર જીવાતની માદા ઈંડા મૂકવાનું વધારે પસંદ કરે છે. પિંજર પાક મુ...

પાકિસ્તાનમાં ટામેટાના ભાવે પ્રજાને કર્યા લાલ !!!

કરાચી,તા.21   પાકિસ્તાનના કરાચી શહેરમાં ટામેટાંનો ભાવ રેકોર્ડ સપાટીએ પહોંચ્યો છે. સોમવારે અહીં ટામેટાંનો ભાવ ૩૦૦-૩૨૦ રૂપિયા પ્રતિ કિલો હતો જે મંગળવારે ૪૦૦ રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો હતો. પાકિસ્તાનની સરકાર દ્વારા ઈરાનથી ટામેટાં મંગાવ્યા હોવા છતાં પણ ભાવમાં કોઈ ઘટાડો કે ફેરફાર પડી રહ્યો નથી. સ્થાનિક અખબારના અહેવાલો મુજબ અમુક સંગ્રહખોરો વધારે નફો...

બજારમાં સફરજન અને ટામેટાંના ભાવ એકસરખા થયા

ગાંધીનગર,તા:૨૭ રાજ્યમાં એકતરફ સારો વરસાદ ખેડૂતો માટે શ્રેષ્ઠ સાબિત થઈ રહ્યો છે, તો સામાન્ય લોકો માટે મુશ્કેલીરૂપ સાબિત થયો છે. વરસાદના કારણે પલળી ગયેલી ડુંગળીએ પહેલાં લોકોને રડાવ્યા, તો ટામેટાંના ભાવ પણ લાલચોળ થતાં ગૃહિણીઓના બજેટ પર તેની સીધી અસર પડી છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ચાલુ સિઝનમાં રાજ્યમાં સારો વરસાદ ધરતીપુત્રોમાં આનંદની હેલી લઈન...