Friday, September 20, 2024

Tag: Torrent Power

ટેરીફ રદ કરવામાં ગાજતા રૂપાણી કોલસામાં થતાં અન્યાય માટે કેમ ઊંચા અવાજે...

ગાંધીનગર, 10 જૂલાઈ 2020 વીજળી આપતી કંપનીઓને વર્ષ 2018માં કોલસાનાં વધેલા ભાવને ધ્યાનમાં રાખીને વધુ ટેરીફ વસુલવાની મંજૂરી રૂપાણી સરકારે આવી હતી. તે રદ્દ કરી દેવામાં આવી છે. કોલસાના ઘટી ગયેલા ભાવને કારણે જાહેરહિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. તેથી હવે રૂપાણી સામે આંગળી ચિંધવામાં આવી રહી છે. કે તેમણે શા માટે મંજૂરી આપી હતી. વીજ વપરાશકારોએ...

વીજળી બિલ ઘટે તેવી સંભાવના!!!

ન્યુ દિલ્હી,તા.25 ટૂંક સમયમાં વીજળી બિલ ઘટે તેવી શક્્યતા છે. દેશભરમાં પાવર યુનિટ દીઠ ૩-૫ પૈસા ઘટાડો થવાના એંધાણ છે. તેનું કારણ એ છે કે પાવર ડિÂસ્ટ્રબ્યુશન કંપનીઓ (ડિસ્કોમ) વિજળી ઉત્પાદન કરતી કંપની(જેનકોસ) ને વીજળી ખરીદવા માટે અગાઉથી ચુકવણી કરી રહી છે. પરિણામે, જેનકોસ વ‹કગ કેપિટલમાં ૪,૦૦૦ કરોડ રૂપિયાની બચત કરી શકાશે. રેગ્યુવેટર્સને આદેશ મળ્યા છે તે...

ટોરેન્ટ પાવરની ગુનાહીત બેદરકારી સામે કાર્યવાહી કરવા કમિશનરને લેખિત રજૂ...

અમદાવાદ,તા.૫ અમદાવાદ શહેરમાં અમપાના શાસકો પણ ટોરેન્ટ પાવરની દાદાગીરીથી વાજ આવી ગયા છે ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં ટોરેન્ટ પાવર દ્વારા જાહેર રોડ પર નાંખવામાં આવેલા ખુલ્લા વીજવાયરો અને કેબલો સામે કાયદેસરની કાર્યવાહી કરવા મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ અંગે જમાલપુરના કોર્પોરેટર શાહનવાઝ શેખે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાને એક પ...

જાહેર રોડ પર મુકાયેલુ જંકશન લોકો માટે ભયજનક છતાં અમપા દૂર કરી શકતુ નથી...

અમદાવાદ,તા.૨૨ અમદાવાદ શહેરના ખાડીયા વોર્ડમાં આવેલા રેવડીબજારના મેઈન રોડ પર ટોરેન્ટ પાવર દ્વારા પાવર સપ્લાય જંકશન ઉભુ કરી દેવામા આવ્યુ છે.જાહેર રોડ કે ફૂટપાથ ઉપર ડીપી,સબસ્ટેશન કે રોડ પર પાવરસપ્લાય જંકશન મુકવુ એ નિયમ વિરૂધ્ધનુ હોવા અંગે કોર્ટ દ્વારા જજમેન્ટ આપવામા આવ્યુ હોવાછતાં પણ ટોરેન્ટ પાવર દ્વારા રેવડીબજારના મેઈનરોડ પર પાવરસપ્લાય જંકશન મુકવામા ...

ઉત્તર-પશ્ચિમઝોનમાં ટોરેન્ટ પાવરને ૧૮.૫૦ લાખની પેનલ્ટી કરાઈ છતાં વસુલાત...

અમદાવાદ,તા.૧૮ શહેરના ઉત્તર-પશ્ચિમઝોનમાં ટોરેન્ટ પાવરને અલગ-અલગ કારણોસર અમપા ઈજનેર વિભાગ દ્વારા રૂપિયા ૧૮.૫૦ લાખની પેનલ્ટી કરાઈ છે.આમ છતાં આ પેનલ્ટીની આજ દિન સુધી વસુલાત કરાઈ નથી. આ અંગે જમાલપુરના કોર્પોરેટર શાહનવાઝ શેખે કહ્યુ,સનસુર્યા એપાર્ટમેન્ટ,આલફાવન મોલ પાસે ટોરેન્ટ પાવર દ્વારા કેબલ નાંખવા રોડ ખોદી નાંખવામા આવતા સ્થાયી સમિતિએ ૩ મે-૨૦૧૮ના રો...

વીજળી વિભાગની બેદરકારી

શહેરના વીજળી વિભાગની એક બેદરકારી ગુજરાત હાઈકોર્ટની સામે આવેલા સત્યમેવ કોમ્પ્લેક્સની બહાર રોડ પર આવેલી ડીપીમાં જોવા મળી છે. સપ્તાહ દરમિયાન અતિ વ્યસ્ત એવા એસ.જી. હાઈવે પર આવેલા રોડ સાઈડ પર એક ડીપી છેલ્લાં કેટલાંક દિવસથી ખૂલ્લી પડી રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ખૂલ્લી ડીપી કે ખૂલ્લા વાયરના કારણે અનેક અકસ્માતો સર્જાયા છે. અને હાલમાં વરસાદી મોસમ પણ પ...

તો અમદાવાદના રસ્તા તૂટ્યા ન હોત

અમદાવાદ,તા.૮ અમદાવાદ શહેરમાં વર્ષ-૨૦૧૭ના જુલાઈ માસમાં પડેલા ભારે વરસાદને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ૨૨૫ કીલોમીટરના રસ્તાઓ ધોવાઈ ગયા હતા. જેમાં ગુજરાતની વડી અદાલતે 25 અધિકારીઓને જવાબદાર ઠેરવીને તેમની સામે પગલાં લેવાનું કહ્યું હતું. તેમની સામે પગલાં ન લેવાતાં 2019માં ફરીથી તે તમામ માર્ગો તૂટી ગયા છે. આ અધિકારી સામે પગલાં લેવાયા હોત તો માર...

લાલા પરમાનંદ અત્તરવાળા પરિવારે વેચેલી મિલ્કતનો ગઠીયાએ બારોબાર સોદો કરી...

અમદાવાદ, તા. 21 લાલા પરમાનંદ અત્તરવાળા પરિવારે વર્ષ 2013માં વેચી મારેલી મિલ્કતનો એક ગઠીયાએ બે વર્ષ અગાઉ સોદો કરી નાંખતા કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. અગાઉ શાહપુર અને હાલ મુંબઈ ખાતે રહેતા ઠગ અનિલ પૂનમચંદ શાહની ધરપકડ કરવા  પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. સલાપસ રોડ જીપીઓ સામે ડિજીટલ  એડવર્ટાઈઝમેન્ટના નામથી ધંધો કરતા ઈમ્તિયાઝ અહેમદહુસેન કુરેશી...

42 માન્ય કોન્ટ્રોક્ટરોને બ્લેક લિસ્ટ કર્યાં છતાં 300 કરોડનાં રોડ ધોવાય...

અમદાવાદ, તા. ૧૮ અમદાવાદ મહાનગર પાલિકા (અમપા) દ્વારા છેલ્લા બાર વર્ષમાં કુલ ૪૨ જેટલા માન્ય રોડ કોન્ટ્રાકટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. આમ છતાં દર ચોમાસામાં અમદાવાદ શહેરમાં ૩૦૦ કરોડના રોડ વરસાદમાં ધોવાઈ જાય છે. શહેરમાં સૌથી વધુ વર્ષ-૨૦૧૭ના જૂન અને જુલાઈ મહિનામાં ભારે વરસાદ વરસતાં કુલ ૨૫૦ કિલોમીટરના રસ્તાઓ ધોવાઈ જતાં હાઈકોર્ટને સીધી દરમિયાન...