Thursday, February 6, 2025

Tag: Torture

પ્રજા અને પક્ષ સાથે દ્રોહ કર્યો એ બંને હાર્યાઃ કોંગ્રેસ પ્રમુખ

અમદાવાદ,24 ગુજરાત વિધાનસભાની છ બેઠકોની પેટાચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના સમર્થન બદલ તમામ મતદારોનો હૃદયથી આભાર માનતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, લોકશાહી બચાવવા માટે બંધારણની રક્ષા માટે અને મૂલ્ય આધારિત રાજનીતિની એક રાહ ચીંધવા માટે મતદાતાઓ જે મતદાન કર્યું અને કોંગ્રેસને સમર્થન આપ્યું એ અભિનંદનને પાત્ર છે. જે ...

પાટીદારો પર અત્યાચાર મામલે નિમાયેલા જસ્ટીસ કે એ પૂંજ કમિશનને 31 અરજીઓ ...

ગાંધીનગર, તા.03 વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા રમખાણોની તપાસ માટે રચાયેલા હાઈકોર્ટનાં નિવૃત્ત ન્યાયમૂર્તિ કે. એ. પૂંજની તપાસ પંચની કામગીરી આ મહિનાના અંતમાં પૂર્ણ થઈ રહી છે. અને. હાલમાં કમિશન સમક્ષ પાટીદારો પર થયેલા અત્યાચાર મામલે કુલ 31 જેટલી અરજીઓ આવી હતી અને તે સંદર્ભે તમામ પક્ષકારોની રજૂઆતો સાંભળવામાં આવી છે. આ ઉપરાંત સરકાર તરફથ...