Tag: Total Lockdown
અમિત શાહના પઢાવેલા પોપટ રૂપાણીએ અમદાવાદને ફરી સંકટમાં મૂકી દીધું
અમદાવાદ પર ફરી એક વખત મહા સંકટ આવી ગયું છે. અહીં ફરી એક વખત અમદાવાદ બંધ કરી દેવાયું છે. 10 દિવસ માટે અમદાવાદમાં દૂધ અને દવા સિવાયની એક પણ ધંધો ચાલુ નહી રહે.
અમદાવાદમાં સ્થિતી સુધરવાના બદલે ખરાબ થઈ રહી છે. માત્ર અમદાવાદ જ નહીં ગુજરાતની સ્થિતી અત્યંત ખરાબ થઈ છે. અમિત શાહ અને નરેન્દ્ર મોદીના પઢાવેલા અંગુઠાછાપ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની આ સીધી નિષ્ફ...