Monday, September 8, 2025

Tag: Tourism Industry

સરદારની 2098 કરોડની પ્રતિમાની યોજના 10000 કરોડ પર પહોંચશે

અમદાવાદ, તા.03 નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે, જે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી બનાવાઈ હોવાનું સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે. જો કે લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે માત્ર એક માણસની ઘેલછાના કારણે જ સમગ્ર પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે, જેના માટે રૂ.3500 કરોડ સિંચાઈ માટેના મહત્ત્વના ગણાતા સરદાર સરોવરન...

ગુજરાત ક્રૂઝ ટુરિઝમની પોલિસી બનાવશે, 3 સ્થળોએ ક્રૂઝ વિકસાવશે

ગાંધીનગર,તા.07 ગુજરાત સરકાર કેન્દ્રના પરામર્શમાં રાજ્યમાં ક્રૂઝ પ્રવાસન વિકસાવવા માગે છે. આ હેતુ માટે પ્રથમવાર નવી ક્રૂઝ પોલિસી બનાવવામાં આવી રહી છે. પ્રથમ તબક્કા માટે ત્રણ સ્થળો-પોરબંદર, સોમનાથ અને દ્વારકાનો સમાવેશ કરવાનું વિચારાધિન છે. આ અગાઉ સરકારે ત્રણ સ્થળોએ રો-રો ફેરી સર્વિસ શરૂ કરી છે. રાજ્યના પ્રવાસન વિભાગના એક અધિકારીએ કહ્યું કે રાજ્ય સ...

ગુજરાત ઉપરાંત દેશના સાત રાજ્યોમાં ગાય આધારિત પ્રવાસન ઉદ્યોગ વિકસાવવા વ...

ભારત સરકાર હવે દેશમાં પ્રવાસન ઉદ્યોગને વધારવા માટે નવી તકો શોધી રહી છે. હવે સરકારે ગાય આધારિત પ્રવાસન તરફ નજર દોડાવી છે. સરકારે બનાવેલા રાષ્ટ્રીય કામધેનું આયોગ દ્વારા એક એવો રૂટ તૈયાર કરવામાં આવી રહ્યો છે કે જેમાં દેશના અલગ અલગ રાજ્યોમાં વિદેશી પ્રવાસીઓ કાઉ ટુરિઝમ જોવા આવી શકે. ભારતમાં અલગ અલગ પ્રકારની ગાયો જોવા મળે છે. આ રૂટમાં હરિયાણા, ઉત્તરપ્...