Friday, September 20, 2024

Tag: Tourisom Department

રૂ. 520 કરોડના ખર્ચે વડાપ્રધાને 52 વખત ગુજરાતની મુલાકાત લીધી

ગાંધીનગર, તા. 07 વડાપ્રધાનની દેશમાં કોઈપણ રાજ્યમાં એક મુલાકાત પાછળ દેશની તિજોરી પર અંદાજે રૂ. 10 કરોડનો ખર્ચ કરવામાં આવે છે. ત્યારે વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી ગુજરાતની સત્તાવાર મુલાકાતે 32 વખત અને બિન સત્તાવાર મુલાકાતે 20 વખત આવી ગયા છે. આમ, વડાપ્રધાનની ગુજરાત મુલાકાત પાછળ કેન્દ્ર સરકાર દ્વારા અંદાજે રૂ. 520 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ...

નર્મદા જિલ્લાની કેવડિયા કોલોનીને સ્પેશિયલ સ્ટેટસનો દરજ્જો મળશે

ગાંધીનગરઃતા:25 ગુજરાત સરકાર કેવડિયા કોલોની માટે વિશેષ દરજ્જો એટલે કે સ્પેશિયલ સ્ટેટસ આપવાનું વિચારી રહી છે, કારણ કે આ જગ્યાએ સાધુ બેટ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યૂ ઓફ યુનિટી આવેલું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ સ્થળને પ્રવાસન મથક બનાવવા માગતી હોવાથી તેના વહીવટમાં ઝડપ આવે અને આ વિસ્તારનો વિકાસ કરવા વિચારી રહી છે. 31 ઓક્ટોબરે ભારતના વડાપ્રધ...

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે એક વર્ષમાં 26 લાખ પ્રવાસી, સરકારને 57 કર...

ગાંધીનગર,તા.22 ગુજરાતમાં કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદ્દધાટનને 31મી ઓક્ટબરે એક વર્ષ થશે ત્યારે છેલ્લાએક વર્ષમાં આ મથકની મુલાકાતે 26 લાખ પ્રવાસીઓ આવી ચૂક્યાં છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઇ પટેલના 182 મીટર ઉંચા સ્મારકને ખુલ્લું મૂક્યું હતું. પ્રવાસીઓની મુલાકાતને કારણે સરકારને અત્યાર સુધીમાં કુલ 57 કરોડ રૂપિયાની આવક થઇ છે....

ગીરના રાજાનું વેકેશન થયું પૂર્ણ, સિંહદર્શન માટે લોકો કતારમાં

જૂનાગઢ,તા:૧૬ ચોમાસાની સિઝન સિંહનો સંવનનકાળ હોવાથી દેશ-વિદેશથી આવતા મુસાફરો માટે સિંહદર્શન બંધ કરવામાં આવે છે, જે અંતર્ગત અભયારણ્યમાં પ્રવાસીઓના આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. બુધવારે વહેલી સવારથી વનરાવનના રાજાનું નિયત વેકેશન પૂર્ણ થતાં લોકો માટે અભયારણ્ય ખુલ્લું મૂકવામાં આવ્યું.

ગુજરાતમાં એપ્રેન્ટિસ યોજનામાં કૌભાંડની આવતી દુર્ગંધ, મોટું કૌભાંડ ખૂલવ...

ગાંધીનગર,તા:૦૭  ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કરેલી મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજનાને રાજ્યભરમાં નબળો પ્રતિસાદ મળ્યો છે. ખાનગી કંપનીઓ યુવાનોને ટ્રેનિંગ માટે રોકે છે, પરંતુ કોઈપણ પ્રકારનું સ્ટાઈપેન્ડ આપતી નથી અને સરકારી ગ્રાન્ટના રૂપિયા ચાંઉ કરી જાય છે. જો સરકાર આ યોજનામાં તકેદારી નહીં રાખે તો વર્ષના અંતે સૌથી મોટું કૌભાંડ સામે આવી શકે છે. ...