Friday, December 13, 2024

Tag: Tourists   Tourists

ટૂર બૂકિંગમાં આ વર્ષે 40 ટકા જેટલો ઘટાડો નોંધાતા ટૂર ઓપરેટરોમાં ચિંતા ...

ગાંધીનગર, તા. 24 દેશમાં મંદીનું મોજું ફરી વળ્યું છે ત્યારે તેની સીધી અસર પ્રવાસન ઉદ્યોગ પર મોટા પ્રમાણમાં જોવા મળી છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે દિવાળીના વેકેશનમાં ટૂર બૂકિંગમાં લગભગ 40 ટકાનો ઘટાડો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે. મંદીના આ માહોલમાં દરેક વેકેશનમાં મોજ માણતા ગુજરાતીઓએ પોતાના ફરવાના શોખ ઉપર કાતર ફેરવી છે અને હવે ગુજ્જુઓ ઓછા ખર્...