Tag: Town Police
આનંદનગરની મહિલાની એકલતાનો લાભ લઈ યુવાનનો ઈજ્જત લૂંટવાનો પ્રયાસ
મોડાસા, તા.૧૪ મોડાસાના માલપુર રોડ પર આવેલા આનંદનગરમાં રહેતી મહિલાની એકલતાનો લાભ લઇ હવસખોર યુવાને તેની ઇજ્જત લેવાનો પ્રયાસ કર્યો હતો. શહેરના સર્વોદયનગરમાં રહેતાં યુવાનનો મહિલાએ પ્રતિકાર કરતાં હવસખોરે મહિલાને ગળાના ભાગે ચપ્પાના ઘા ઝીંકતાં તેને સારવાર માટે ખસેડાઇ હતી.
આનંદનગરમાં રહેતી મહિલા ઘરમાં એકલી હતી. દરમિયાન મોકાનો ફાયદો ઉઠાવીને શહેરના સર્વોદ...