Tag: trader
ગેરકાયદેસર ફટાકડા વેચતા વેપારીઓ પાસેથી પોલીસના ઉઘરાણા
અમદાવાદ, તા.26
દર વર્ષની જેમ આ વર્ષ પણ શહેરમાં ગેરકાયદેસર રીતે ફટાકડા વેચવાની હજારો હાટડીઓ ધમધમી રહી છે. પોલીસ કમિશનરના જાહેરનામા છતાં શહેર પોલીસ નામ પૂરતા કેસ નોંધી કામગીરીના આંકડા ચોપડે બતાવી રહી છે. બીજી તરફ ગેરકાયદેસર રીતે ફટાકડા વેચતા વેપારીઓ પાસે પોલીસ ખુલ્લેઆમ હપ્તા ઘરાવે છે. ક્યારેક રોકડમાં નહીં તો વિનામૂલ્યે ફટાકડા મેળવી લઈને પોલીસ સમગ્...