Wednesday, November 5, 2025

Tag: Traffic Drive

વડાલીમાં વાહનચાલકોને રોકી પૈસા પડાવતી 9 યુવતીઓ ઝબ્બે

વડાલી, તા.૨૯ વડાલી- ખેડબ્રહ્મા માર્ગ પર આવેલા રેલવેફાટક નજીક પોલીસની ટ્રાફિક ડ્રાઈવ હતી. તે દરમિયાન અજાણી નવેક યુવતીઓ પેન્ટ શર્ટ પહેરી શાકમાર્કેટમાં આંટાફેરા મારતી હોવાની માહિતી મળતા મહિલા પોલીસને સાથે રાખી શાકમાર્કેટમાં પહોંચી યુવતીઓને ઝડપી પાડી હતી અને પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરતા મહિલાઓની ગતિવિધીઓ શંકાસ્પદ લાગતા તમામ વિરુદ્ધ ગુનો નોંધવામા...