Tag: Traffic Jam
રાજ્યની સરહદો ખુલતા થયો આટલો ટ્રાફિક જાણો કયું રાજ્ય છે આ ?
સોમવારે દિલ્હી નોઈડા ડાયરેક્ટ ફ્લાય વે (DND) નજીક દિલ્હી-નોઈડા બોર્ડર પર ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો. એક દિવસ પહેલા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ઉત્તર પ્રદેશ અને હરિયાણાને અડીને રાષ્ટ્રીય પાટનગરની સરહદ ખોલવાની ઘોષણા કરી હતી. સરહદ ખોલતાંની સાથે જ મોટા પાયે વાહનો શેરીઓમાં ફર્યા હતા.
BND, કાલિંડી કુંજ-નોઈડા, ગાજીપુર-દિલ્હી અને દિલ્હી-ગુરૂ...