Friday, September 5, 2025

Tag: Traffic Police

મુખ્યપ્રધાન રુપાણીની કારને મળેલા બે ઈ-મેમો સિસ્ટમમાં હજુ સુધી અનપેઈડ બ...

અમદાવાદ, તા.18 શહેરમાં ટ્રાફિક નિયમન ભંગ કરનારાઓને દંડ ફટકારવા માટે લગાવાયેલા સીસીટીવી કેમેરા કોઈની શરમ રાખતા નથી. ભલેને એ વાહનનો ઉપયોગ મુખ્યપ્રધાન કેમ ના કરતા હોય. વિજય રૂપાણી જે કારનો ઉપયોગ કરે છે તેને રેડ લાઈટ વાયોલેશન હેઠળ બે ઈ-ચલણ ઈસ્યુ કરવામાં આવ્યા છે. અમદાવાદ ટ્રાફિક પોલીસના ચોપડે અન્ય હજારો ઈ-મેમોની સાથે આ બે ચલણનો અનપેઈડની યાદીમાં સમાવ...

મુખ્યપ્રધાનની સરકારી ગાડી જીજે18જી9085 નંબરની ગાડીનો વીમો 2015માં પૂર...

ગાંધીનગર, તા. 17 ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં 16મી સપ્ટેમ્બરથી મોટર વ્હિકલ એક્ટનો કડક અમલ શરૂ કરાયો છે. આ નિયમોના પાલનમાં ટ્રાફિક પોલીસ દ્વારા કોઈપણ વાહનનાં દરેક ડોક્યૂમેન્ટ્સ હોવા જરૂરી છે. સાથોસાથ વાહનનો વીમો પણ હોવો જરૂરી છે. રાજ્યના મુખ્યપ્રધાને આ નિયમોના કડક અમલનો આદેશ કર્યો છે, પરંતુ તેઓ મુખ્યપ્રધાન તરીકે જે કાર વાપરે છે તેનો વીમો જ 2015મા...

પ્રજાના વિરોધ સામે સરકારનો દંડો પડી ગયો ઠંડો

અમદાવાદ, તા.17 ટ્રાફિક નિયમનના ભંગ બદલ અમલમાં આવેલી દંડની મોટી રકમનો સોશીયલ મિડીયામાં ભારે વિરોધ થતા સરકારનો દંડો ઠંડો પડી ગયો છે. સામાન્ય દિવસોમાં પણ ટ્રાફિક પોલીસ પર દંડ-કાર્યવાહીને લઈને હુમલા થવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને ડ્રાઈવ નહીંયોજવા તેમજ દંડનો ટાર્ગેટ આપવાનો ટાળ્યો છે. પાછળના દિવસોની સરખામણીમાં અમદાવાદ શહેર ખાતે સ્થળ માંડવાળના કેસો65થી ...

ગુજરાતના ટ્રાફિક ભંગના દંડમાં પોલીસને જસલા પડી જશે

ગાંધીનગર,તા.10 ગુજરાતમાં ટ્રાફિકના ગુનાઓમાં રાજ્ય સરકારે ટ્રાફિક ભંગના જે દંડ નક્કી કર્યા છે તેમાં ટ્રાફિક પોલીસને જલસા પડી જશે. પોલીસ વાહન ચાલકોને પકડશે નહીં પરંતુ સીસીટીવી કેમેરા ગુનેગારને પકડશે તેમ છતાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દ્વીચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજીયાત પહેરવાનું કહ્યું છે, સાથે સાથે પાછળ બેસેલી વ્યક્તિને પણ હેલ્મેટ ...

55 લાખ વાહન ઘરાવતા 550 ચોરસ કિમીના શહેરમાં પોલીસ પાસે માત્ર પાંચ જ સ્પ...

શહેરમાં વધી રહેલા અકસ્માતોની સંખ્યા ઘટાડવા વાહનોની ગતિ મર્યાદા નક્કી કરવામાં આવી છે. પોલીસ કમિશનરે નાના-મોટા વાહનોની જુદીજુદી ગતિ મર્યાદા નક્કી કરતું જાહેરનામું જારી કર્યું છે. લગભગ 550 ચોરસ કિલોમીટરમાં પથરાયેલા અમદાવાદમાં વાહન તેની નિયત ગતિમર્યાદા કરતા વધુ સ્પીડે દોડે છે કે નહીં તે જાણવા માટે 55 લાખથી વધુ વાહનોની સામે શહેર પોલીસ પાસે માત્ર પાંચ જ ...

RTO અમદાવાદ ટ્રાફિક પોલીસની સાથે મળીને નેશનલ ઇ-ચલણ પ્રોજેક્ટને કરશે લો...

દેશભરમાં કોઇપણ જગ્યાએ RTO કે ટ્રાફિક પોલીસ દ્વારા થયેલ પેનલ્ટીની પૂરી ભરપાઇ થયા બાદ જ અન્ય વાહન સેવાઓ ઉપલબ્ધ બનશે અમદાવાદમાં એક અઠવાડિયા સુધી ટ્રાયલ પીરિયડ પર કરાશે લોન્ચ ઇ-ચલણ જનરેટ થવા સાથે વાહન માલિકને મોબાઇલ પર તે અંગેનો મેસેજ તુરંત મળશે