Tag: Traffic Rules
ટ્રાફિકના નિયમો-ખરાબ રસ્તા મુદ્દે કોંગ્રેસ કાર્યકરોનાં રસ્તા પર ધરણાં
રાજકોટ,તા:18 ટ્રાફિકના નવા નિયમોના વિરોધમાં રાજકોટ કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા, અને સરકારના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી દેખાવ કર્યો હતો. દેખાવ અને ધરણાં અંગે કોંગ્રેસે પોલીસ પાસે મંજૂરી માગી હતી, જે ન મળવા છતાં કોંગ્રેસ કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ધરણાં પ્રદર્શન કર્યું હતું. ઉપરાંત કોંગ્રેસ આગેવાનોની આગેવાનીમાં ઉપવાસ આંદોલન પ...
રોજગારી આપવામાં નિષ્ફળ અને ટ્રાફિક નિયમોમાં સૂરી સરકારઃ ધાનાણી
ગાંધીનગર,તા:18
કેન્દ્ર સરકાર અને બાદ રાજ્ય સરકાર દ્વારા લાગુ કરાયેલા મોટર વ્હીકલ એક્ટ-2019નો કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ વિરોધ નોંધાવ્યો છે. વિરોધ નોંધાવી ધાનાણીએ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, ટ્રાફિકના નિયમોના ભંગ બદલ મંદી અને બેરોજગારીમાં પણ સામાન્ય માણસને મસમોટી રકમનો દંડ કરાઈ રહ્યો છે. સરકાર રોજગારી આપવામાં નિષ્ફળ છે અને આ ન...
જામનગરમાં ટ્રાફિકના નવા નિયમોનો સખત પણે અમલઃ હજારોનો દંડ વસૂલાયો
જામનગર તા. ૧૭ઃ
જામનગર શહેર તથા રાજ્યભરમાં શરૃ કરવામાં આવેલી ટ્રાફિકના કડક નિયમો વચ્ચે આજે સવારથી જામનગર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ તેમજ સિટી એ, બી અને સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કડક કામગીરી હાથ ધરવામાં આવી હતી.
નગરના ડીકેવી સર્કલ, સરૃ સેક્શન રોડ, સાત રસ્તા સર્કલ, પવનચક્કી, દરબારગઢ બહારનો વિસ્તાર વિગેરે વિસ્તારોમાં પોલી...
નવા ટ્રાફિક નિયમોથી એએમટીએસ અને બીઆરટીએસની આવકમાં વધારો
અમદાવાદ, તા. 17
શહેરમાં ટ્રાફિકના નિયમો કડક બનતાં અને મોટા દંડ વસૂલતા મેમો ફાટતાં શહેરીજનોએ જાહેર પરિવહન સેવાનો ઉપયોગ વધારી દીધો છે. સામાન્ય રીતે ઓફિસ કે અન્ય કામઅર્થે બહાર જવા પણ લોકોએ હવે અમદાવાદ મહાનગરપાલિકા (અમપા) સંચાલિત એએમટીએસ અને બીઆરટીએસનો ઉપયોગ વધારી દીધો છે.
શહેરીજનોએ જાહેર પરિવહનનો ઉપયોગ વધારી દેતાં એએમટીએસ અને બીઆરટીએસની આવકમાં પ...
પ્રજાના વિરોધ સામે સરકારનો દંડો પડી ગયો ઠંડો
અમદાવાદ, તા.17
ટ્રાફિક નિયમનના ભંગ બદલ અમલમાં આવેલી દંડની મોટી રકમનો સોશીયલ મિડીયામાં ભારે વિરોધ થતા સરકારનો દંડો ઠંડો પડી ગયો છે. સામાન્ય દિવસોમાં પણ ટ્રાફિક પોલીસ પર દંડ-કાર્યવાહીને લઈને હુમલા થવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને ડ્રાઈવ નહીંયોજવા તેમજ દંડનો ટાર્ગેટ આપવાનો ટાળ્યો છે. પાછળના દિવસોની સરખામણીમાં અમદાવાદ શહેર ખાતે સ્થળ માંડવાળના કેસો65થી ...
નવા ટ્રાફિક નિયમોથી AMTS-BRTSની આવકમાં વધારો
અમદાવાદ,તા:૧૭
અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમો કડક બનતાં અને મોટા દંડ વસૂલતા મેમો ફાટતાં શહેરીજનોએ જાહેર પરિવહન સેવાનો ઉપયોગ વધારી દીધો છે. સામાન્ય રીતે ઓફિસ કે અન્ય કામઅર્થે બહાર જવા પણ લોકોએ હવે એએમટીએસ અને બીઆરટીએસનો ઉપયોગ વધારી દીધો છે.
અમદાવાદના શહેરીજનોએ જાહેર પરિવહનનો ઉપયોગ વધારી દેતાં એએમટીએસ અને બીઆરટીએસની આવકમાં પણ સારો એવો વધારો થયો...
ટ્રાફિકના નવા નિયમો સામે લોકોમાં ભભૂકતો આક્રોશઃ રાજકોટના રોષે ભરાયેલા...
રાજકોટ,તા.16 આજથી રાજ્યમાં નવા મોટર વહિકલ એક્ટના અમલ સામે લોકોમાં ભારોભાર રોષ ફાટી નિકળ્યો છે સામાન્ય નગરિક, ગૃહિણીથી લઈને વેપારીઓ પણ હેલ્મેટના કડક કાયદાનો જોરદાર વિરોધ કરી રહ્યાં છે ,શહેરના કટલાંક વેપારીઓ તો બંધ પાડવાની ચિમકી આપી દીધી છે ત્યારે ટ્રાફિક નિયમોને કારણે ત્રસ્ત લોકો મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઉતરીને તેના વિરોધમાં દુકાનો બંધ કરાવવા ન...
હિંમતનગરમાં પીયુસી કઢાવવા વાહનચાલકોની પડાપડી: હેલ્મેટ થયા મોંઘા
હિંમતનગર, તા.13
સાબરકાંઠા જિલ્લામાં 16 મી સપ્ટેમ્બર થી ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ અમલી થઇ રહેલ નવા મસમોટા દંડની જોગવાઈ નો કરંટ લાગતા વાહન માલિકો પીયુસી અને હેલ્મેટ માટે દોડતા થઈ ગયા છે. હિંમતનગરના સાત અને અન્ય બે મળી 9 પીયુસી સેન્ટર પર માંડ દોઢસો પોણા બસો વાહનો પીયુસી માટે આવતા હતા તે સંખ્યા વધીને અત્યારે 600 ને આંબી ગઈ છે. રૂ. 200 ની આસપાસ ...
જાહેર માર્ગોના દબાણો સહેજ પણ સાંખી નહીં લેવા રાજકોટના નવા મ્યુનિસિપલ ક...
રાજકોટ, તા. ૧૧ :. રાજ્ય સરકારે ટ્રાફીકના નવા નીતિ નિયમોની દંડની રકમની જાહેરાત કરી તેનો અમલ કરવાનુ જાહેર કર્યુ છે. જેમાં પાર્કિંગ, સ્પીડ વગેરેનો સમાવેશ થાય છે. અન્ય શહેરોની જેમ રાજકોટ શહેરોમાં પાર્કિંગની મોટી સમસ્યા છે. શહેરના મોટા ભાગના મુખ્ય માર્ગો પર લારી, ગલ્લા, પાથરણાના દબાણોના કારણે ટ્રાફીક સમસ્યા વકરી છે. અનેક માર્ગો પર ખાણીપીણીના ધંધાર્થીઓ...
જે પોલીસ કર્મચારીઓ ટ્રાફીક નિયમનો ભંગ કરે તેની સામે શિક્ષાત્મક પગલા લો...
ભાવનગર,તા.12
પોલીસ જયારે કડકાઈથી પ્રજા પાસે કાયદાનો અમલ કરાવે છે ત્યારે જો કોઈ પોલીસ કાયદાનો ભંગ કરતા નજરે પડે ત્યારે પ્રજાનું લોહી ઉકળી ઉઠે છે, પરંતુ પ્રજાની નાડ પારખી ગયેલા ભાવનગર રેન્જના ડીઆઈડી અશોકકુમાર યાદવે પોતાના તાબાના તમામ પોલીસ સુપ્રીટેન્ડનન્ટને આદેશ આપ્યો કે તા 16મીથી સુધારેલા કાયદાનો અમલ થાય તે પહેલા યુનિફોર્મમાં રહેલી પોલીસ ટ્રાફિકન...
વાહન ચલાવવું હશે તો અનુસરવા પડશે નિયમો
અમદાવાદ,તા:૧૨ પરિવહન મંત્રાલય દ્વારા ટ્રાફિકને લગતા નવા નિયમ લાગુ કરવામાં આવ્યા છે, તે મુજબ દરેક વાહનચાલકે તેના નિયમો અનુસરવા પડશે. જે મુજબ લાઈસન્સ અને આરસી બુક તમારા મોબાઈલથી લિન્ક કરાવવાં પડશે. આ નિયમ દિલ્હી અને ગુજરાતમાં લાગુ કરી દેવામાં આવ્યો છે, અને તે મુજબ તમામ વાહનચાલકોએ ફરજિયાત આ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. તબક્કાવાર હવે સમગ્ર દેશમાં આ નિયમ ...
પોલીસે ફરજિયાત અમલ કરવો પડશે ટ્રાફિક નિયમોનો
અમદાવાદ,તા:૧૧ હાલમાં જ લાગુ કરવામાં આવેલા ટ્રાફિકના નિયમોથી નાગરિકો ત્રસ્ત બન્યા છે, ત્યારે પોલીસ દ્વારા સતત ઉલ્લંઘન કરવામાં આવતા વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. કેન્દ્રીય પરિવહન મંત્રી દ્વારા લાગુ કરવામાં આવેલા નિયમોની ગુજરાતમાં નકારાત્મક અસરથી બચવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જોગવાઈમાં ફેરફાર કરીને 50% ઓછા દંડની રકમ ઘટાડવાની જાહેરાત કરવી ...
ટ્રાફિકના નિયમોનુ પાલન કરનારા વાહનચાલકોને ટ્રાફિક પોલીસે લાડુ ખવડાવી બ...
રાજકોટ,તા.10 શહેરમાં વાહન ચાલકો ટ્રાકિફના નિયમોનું પાલન કરે એ હેતુસર શહેર પોલીસ અવાર-નવાર વાહન ચાલકોને પ્રોત્સાહિત કરતાં કાર્યક્રમો યોજે છે. હાલમાં ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે. ત્યારે આજે લોકસહયોગથી ટ્રાફિકના નિયમોનું પાલન કરનારા વાહન ચાલકોનું જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચૌધરી અને ટ્રાફિક બ્રાંચના અધિકારીઓ, સ્ટાફે સન્માન કર્યુ હતું. ગણેશજીનો સ્વા...
ટ્રાફિકના નિયમનો ભંગ કરનારે વાહનના વીમાની રકમ વધુ ચૂકવવી પડશે
અમદાવાદ, તા.૦૭
ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓને દંડવા મક્કમ ઇરાદો ધરાવતી અને જીવલેણ રોડ અકસ્માત ઘટાડવાનો પાક્કો ઇરાદો ધરાવતી સરકાર હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓને વાહનના વીમાનું પ્રીમિયમ ઊંચુ ભરવું પડે તેવી સિસ્ટમ દાખલ કરવા સક્રિય બની રહી છે. આ માટે ઇરડાના અધિકારીઓ સાથે બેઠક કરીને પાઈલોટ પ્રોજેક્ટ પણ શરૂ કરી દેવાની યોજના તૈયારી કરવામાં આવી રહ...
મોડાસા શહેર ટ્રાફિક ગ્રસ્ત : ટી.આર.બી જવાનો મોબાઈલ પર મસ્ત
મોડાસા, તા.૦૪
અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં ચાર રસ્તા થી મખદૂમ ચોકડી સુધી અને ચાર રસ્તા થી ડીપ વિસ્તારમાં જેવાના મુખ્યમાર્ગો પર ગેરકાયદેસર ખડકાતા લારી-પથારાવાળા થી અને રોડ પર આડેધડ ખડકી દેવાતા બાઈક અને કાર, રીક્ષાઓ થી ધોરીમાર્ગ પણ અદ્રશ્ય બની જાય એટલી હદે દબાણ કરાતા રાહદારીઓ માટે ચાલવું ક્યાં તે યક્ષ પ્રશ્ન બની રહે છે. છાશવારે ટ્રાફિક...