Tag: TRAI
ગુજરાતમાં એપ્રિલ દરમિયાન ટેલિકોમ ઉદ્યોગે 11 લાખ યુઝર્સ ગુમાવ્યા
ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) દ્વારા જારી કરાયેલા મોબાઇલ સબસ્ક્રીપ્શન ડેટા મુજબ ગુજરાતમાં એપ્રિલ 2020માં જિયોએ 68,000 યુઝર્સ મેળવ્યા છે. આ સાથે ગુજરાત સર્કલમાં જિયોના યુઝર્સ વધીને 2.38 કરોડ થયો છે.
જ્યારે એપ્રિલ 2020માં ગુજરાતમાં ચાર ઓપરેટરોએ 11 લાખ યુઝર્સ ગુમાવ્યા હોવાનું પણ નોંધાયું છે. સાત કરોડથી વધુની વસ્તી ધરાવતા ગુજરાતમાં મ...
મોબાઇલ યૂઝર્સ માટે સારા સમાચાર, TRAI એ લીધો મોટો નિર્ણય
ટેલીકૉમ રેગ્યુલેટરી ઓથૉરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ મોબાઇલ યૂઝર્સને મોટી રાહત આપી છે. 100 SMS બાદ મોકલવામાં આવેલ SMS પર 50 પૈસાના ચાર્જને પણ ખતમ કર્યો છે, હવે રોજ 100થી વધારે SMS કરી શકાશે. TRAIએ SMS માટે ટેરિફના નિયમને લઇને ટેલિકમ્યુનિકેશન ટેરિફ ઓર્ડર 2020 નો ડ્રાફ્ટ જાહેર કર્યો છે.
ટ્રાઇનું માનવું છે કે 100 SMSની રોજની મર્યાદા બાદ લાગતા 50 પૈસાના ચ...