Tag: trains
350 ટ્રેન ભરીને 4.70 લાખ મજૂરોને ગુજરાત બહાર મોકલાયા
અત્યાર સુધીમાં ૩૪૯ વિશેષ ટ્રેન દ્વારા કુલ ૪ લાખ ૭૦ હજાર જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલવાની સફળતા પૂર્વક વ્યવસ્થા કરી છે.
સમગ્ર દેશમાંથી ૯ લાખ ૮૫ હજાર જેટલા શ્રમિકો પોતાના વતન રાજ્યમાં પહોંચ્યા છે તેમાં ૩ લાખ ૯૫ હજાર એટલે કે દેશના કુલ શ્રમિકોના ૪૦ ટકા ગુજરાતમાંથી જનારા શ્રમિકો છે. આજે વધુ ૪૭ સ્પેશિયલ ટ્રેનના માધ્યમથી ...
લાખો મજૂરો ગુજરાત છોડીને ગયા હવે ધંધાઓનું શુ?
ગુજરાતમાંથી સ્પેશ્યલ શ્રમિક ટ્રેન મારફતે ૩.૯૦ લાખ પરપ્રાંતિય શ્રમિકો વતન જવા રવાના.
દેશમાંથી દોડેલી શ્રમિક સ્પેશ્યલ ૬૪૦ ટ્રેનોમાંથી ૪૧ ટકા ટ્રેનો એકલા ગુજરાતમાંથી રવાના થઇ.
ગુજરાતમાં ખૂન કરતાં બળાત્કાર વધું, ચાલુ ટ્રેને બળાત્કાર
વિધાનસભા ગૃહમાં આજે કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે અનેક પ્રશ્નો પૂછીને સરકારને ઘેરવાનો જારદાર પ્રયાસ કર્યો હતો. જેના અનુસંધાનમાં, ગૃહમંત્રીએ વિધાનસભામાં વિવિધ પ્રશ્નોના આપેલા જવાબો મુજબ, ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ૨૦૩૪ હત્યા, ૨૭૨૦ બળાત્કાર, ૫૮૯૭ અપહરણ, ૩૩૦૫ રાયોટિંગ, ૧૪૭૦૨ આત્મહત્યા, ૨૯૨૯૮ આકસ્મિક મૃત્યુ, ૪૪૦૦૮૧ અપમૃ...