Tag: Transfer
ફેક કરન્સીના સુત્રધારોને પબજી ગેમ રમતાં-રમતાં એક નવો સાથી મળી ગયો!
અમદાવાદ, તા.09
ભાવનગર ફેક કરન્સી રેકેટના સૂત્રધાર મનાતા પરેશ સોલંકી અને પ્રતિક નકુમે નોટબંધી પહેલા અને તે જ વખતે કરોડો રૂપિયાની નકલી ચલણી નોટો માર્કેટમાં ઘુસાડી હોવાની હકીકત બહાર આવી છે. ઉલ્લેખનીય છે કે આ રેકેટમાં આરોપીઓએ ટેકનોલોજી જબરદસ્ત ઉપયોગ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.
અંદાજે એક કરોડ કરતા પણ વધુ રકમની નકલી નોટ
ભાવનગર પોલીસના સ્પે...
નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરની સુવિધા હવે ચોવીસ કલાક ચાલુ રહેશે
અમદાવાદ,શુક્રવાર
નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરની અત્યારે આઠ કલાક માટે મળતી સુવિધાને ચોવીસ કલાક ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવી રહ્યો છે. આગામી થોડા અઠવાડિયાઓમાં આ સેવા ચાલુ કરી દેવાનો રિઝર્વ બેન્ક તરફથી નિર્દેશ આપવામાં આવ્યો છે. અત્યારે માનવના માધ્યમથી એનઈએફટી થાય છે. હવે પછી ઓટોમેશનથી એનઈએફટી થશે. વૈશ્વિક સ્તરે જે એનઈએફટી સિસ્ટમ અમલમાં છે ...
ગુજરાતમાં મોટાપાયે બદલીઓ થવાની તૈયારી
ગુજરાત સરકારના વહીવટી તંત્રમાં ગમે તે ઘડીએ મોટા પાયે ફેરબદલ થવાની શક્યતા છે. સીએમઓએ સંકેત આપ્યા છે કે રાજ્યના જિલ્લાઓમાં કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનરો તેમજ સચિવાલયના સિનિયર અધિકારીઓની સામૂહિક બદલીઓ થશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કરવાના નથી પરંતુ જિલ્લા કક્ષાએ અને રાજ્યક...
જીએસટીમાં 460 ઈન્સ્પેક્ટરોની બદલી, ભ્રષ્ટ અધિકારીઓનો વિરોધ
જીએસટીમાં 460 ઇન્સ્પેક્ટર્સની સાગમટે બદલી કરવામાં આવતા સમગ્ર રાજ્યમાં ભ્રષ્ટ અધિકારીઓએ હોબાળો મચાવી દીધો હતો. કમિશ્નર પી. ડી. વાઘેલાએ બદલી કરતાં તેમની સામે વિરોધ થયો હતો. દેખાવો યોજવામાં આવ્યા હતા. 3 વર્ષમાં બદલી કરી દેવી પડે છે. પણ પાંચ વર્ષથી પંદર વર્ષથી એક જ સ્થળે કામ કરતાં ભ્રષ્ટ અધિકારીઓએ વિરોધ કર્યો હતો. સ્થાપિત હિતો ઊભા થઈ જાય છે.
કેન્દ્...