Friday, November 14, 2025

Tag: Travel Insurance

રેલવેમાં કાયદેસરની ટિકીટ લેનારા પેસેન્જર્સને મળતો રૂા.10 લાખનો વીમો

અમદાવાદ,તા.19  રેલવેમાં પ્રવાસ કરનારાઓ તેમના રેલવે પ્રવાસની ટિકીટ ખરીદે છે ત્યારે તેમને તેની સાથે માત્ર 50 પૈસાની ચૂકવણી સામે રૂા.10 લાખનો પ્રવાસ વીમો મળે છે. આ પ્રવાસ દરમિયાન તેમને જીવલેણ અકસ્માત નડે તો તેવા સંજોગોમાં તેમના સ્વજનને વીમા કવચ પેટે રૂા.10 લાખ સુધીની રકમ મળી શકે છે. રેલવે પ્રવાસ દરમિયાન જીવલેણ અકસ્માતનો ભોગ બનેલી વ્યક્તિના સ્વજનો વીમા...