Wednesday, November 13, 2024

Tag: Trees

ડીસા પંથકમાં આડેધડ વૃક્ષછેદનતી પર્યાવરણ સામે તોળાતું જોખમ

'ગ્લોબલ ર્વોમિંગ' માં સપડાયેલા સરહદી બનાસકાંઠા જિલ્લામાં સતત બીજા વર્ષે પણ અપૂરતો વરસાદ પડ્‌યો છે તેથી એકમાત્ર કૃષિ ઉપર નિર્ભર જિલ્લાનું અર્થતંત્ર હચમચી ઉઠ્‌યું છે. તેમ છતાં વન વિભાગની રહેમ નજર હેઠળ પ્રદૂષણની સાથે સાથે વૃક્ષ છેદનની આત્મઘાતી કુપ્રવૃત્તિ નિરંતર ચાલુ છે. વૃક્ષારોપણના તાયફા કરતા વધુ વૃક્ષોની કતલ થઈ રહી છે. તેમાં પણ હરિયાળી નિહાળીને અંગ...

છેલ્લા આઠ વર્ષમાં અમપાએ સાત હજારથી વધુ વૃક્ષોનુ નિકંદન કાઢયુ

અમદાવાદ શહેરમાં સોશિયલ ફોરેસ્ટી ડીપાર્ટમેન્ટના અહેવાલ પ્રમાણે માત્ર ૪.૦૪ ટકા ગ્રીન કવર હયાત છે.અમદાવાદ શહેરના વિકાસ કરવાની આંધળી દોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ છેલ્લા આઠ વર્ષમાં સાત હજારથી વધુ વૃક્ષોનુ નિકંદન કાઢી નાંખ્યુ છે.અમદાવાદને ગ્રીન સિટી બનાવવાની મોટી વાતો કરનારા મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આ ચોમાસાના અંત સુધીમાં શહેરમાં દસ લાખ પ્લ...

એક બાજુ રસ્તા પહોળા કરવા હજારો વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવે ને બીજી બ...

ઓઢવ ખાતે ‘‘જડેશ્વર વન’’નું લોકાર્પણ કરાશે જડેશ્વર વન અમદાવાદ પૂર્વ વિસ્તાર નું નજરાણું બની રહેશે ૧૦ કરોડના ખર્ચે આઠ એકરમાં વન નિર્માણ પામશે ‘‘ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત’’ અંતર્ગત રાજ્યના વન વિભાગ દ્વારા ૭૦મા વન મહોત્સવની રાજ્યકક્ષાની ઊજવણી આગામી તા.૩જી ઓગસ્ટ ૨૦૧૯ના રોજ અમદાવાદ ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં કરાશે. ...