Tag: TRI
4જી ડાઉનલોડ સ્પીડમાં જિયો ટોચનાં સ્થાનેઃ ટ્રાઈ
નવી દિલ્હી, 15 ફેબ્રુઆરી
ટેલીકોમ નિયમનકાર ટ્રાઈનાં જણાવ્યા મુજબ, જાન્યુઆરીમાં 20.9 મેગાબિટ પર સેકન્ડ (એમબીપીએસ)ની સરેરાશ 4જી ડાઉનલોડ સ્પીડ સાથે રિલાયન્સ જિયોએ એનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે, ત્યારે વોડાફોને 4જી અપલોડ સ્પીડની દ્રષ્ટિએ ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.
નવેમ્બરમાં રિલાયન્સ જિયોએ 27.2 એમબીપીએસની સૌથી વધુ ડાઉનલોડ સ્પીડ મેળવી હતી, જેમ...