Tag: tribal-women-preparing-a-bottle-of-mango-juice-juice
કેરીના રસનું બોટલ પેક તૈયાર કરતી આદિવાસી મહિલાઓ
ગાંધીનગર, 24 ફેબ્રુઆરી 2020
ગુજરાતમાં 1.65 લાખ હેક્ટરમાં આંબા પરથી 12 લાખ ટન કેરી પાકે છે જેમાં સૌથી વધું કેરી પકવતો વિસ્તાર વલસાડ-નવસારી છે. વલસાડમાં 36 હજાર હેક્ટરમાં 2.42 લાખ મેટ્રીક ટન અને નવસારીમાં 33 હજાર હેક્ટરના આંબામાં 3 લાખ મેટ્રીકટન કેરી પેદા થાય છે. જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધું છે.
અહીં કેરીનું વિપુલ ઉત્પાદન થતું હોવાથી કેરીના ઓછ...