Tag: Trum America
ટ્રમ્પના અમેરીકાને ગુજરાતની ડેરીઓ ખતમ કરવા છૂટ અપાશે
મોદી સરકાર ડેરી અને મરઘા ઉદ્યોગમાં યુ.એસ.ને છૂટ આપી શકે છે, 8 કરોડ લોકોની આજીવિકા માટે જોખમ હોવાના ભયથી પશુપાલકો ભયમાં છે. ગુજરાતની ડેરી ઉદ્યોગને ટ્રેમ્પ ગંભીર ફટકો મારી શકે છે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીએ ભારતની મુલાકાતે આવનાર છે. અમેરિકન રાષ્ટ્રપતિની મુલાકાત વખતે બંને દેશો વચ્ચેના વેપાર અંગે કેટલાક કરાર થઈ શકે છે. જોકે યુ.એસ.ના...