Wednesday, February 5, 2025

Tag: Trump leaves for $ 3 billion in business

3 અબજ ડોલરનો બિજનેશ કરીને ટ્રમ્પ રવાના

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દિલ્હીમાં હૈદરાબાદ હાઉસમાં બેઠક યોજાઈ હતી.  અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશો વચ્ચે ત્રણ અબજ ડોલરની સંરક્ષણ ડિલની જાહેરાત કરી દીધી હતી. આખરે અમેરિકન પ્રમુખ ભારત આવીને અમેરિકા માટે મોટો ધંધો લઈને ગયા છે. તેઓ આ શોદો પતાવીને રવાના થઈ ગયા છે જેનાથી અમેરિકાના અર્થતંત્રને મોટો ફાયદ...