Monday, February 23, 2026

Tag: Tution Classes

માસુમ વિદ્યાર્થિની પાસે બિભત્સ માંગણી કરનારા શિક્ષક સસ્પેન્ડ

જેતપુર,તા.26 શિક્ષકે વિદ્યાર્થિની સાથેના પવિત્ર સંબંધને કલંકિત કર્યો હોવાનો કિસ્સો જેતપુરમાં બન્યો છે. આ કિસ્સાને કારણે રાજયભરમાં લંપટ શિક્ષક સામે લોકો ફિટકાર વરસાવી રહ્યાં છે. જેતપુર નપા સંચાલિત કન્યાશાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થિની પાસે અઘટીત માંગણી કરવામાં આવી હતી. શિક્ષક દ્વારા  ટ્યુશન ક્લાસીસમાં આ રીતની બીભત્સ માંગણી કરવામાં આવતાં વિદ્યાર્થિન...

તક્ષશિલા અગ્નિકાંડ ભૂલાયો: ફરી શરૂ થયા બિલ્ડીંગના ભોયરામાં ટ્યુશન કલાસ...

અમદાવાદ,તા.23    સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં 22 બાળકોના મોત થયા પછી તંત્ર દ્વારા ફાયર સેફટીને લઇને કડક કાર્યવાહી કરવામાં આવી હતી. અમદાવાદ, ગાંધીનગર, સુરત, સાબરકાંઠા, રાજકોટ અને બનાસકાંઠામાં ટ્યુશન ક્લાસને બંધ કરવાના આદેશો આપ્યા હતા અને ફાયર સેફટીની સુવિધા કર્યા પછી જ ટ્યુશન ક્લાસ શરૂ કરવા દેવામાં આવતા હતા. જેમ જેમ સમય પસાર થાય છે, તેમ તેમ લોક...