Tag: tweet
પ્રશાંત ભૂષણને સુપ્રીમ કોર્ટે સજા જાહેર કરી, 1 રૂપિયાનો દંડ, નઈ ભારે ત...
સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણને 15 સપ્ટેમ્બર સુધી 1 રૂપિયાનો દંડ જમા કરાવવા માટે કહ્યું છે. દંડ નહીં ભરવાની સ્થિતિમાં તેમને ત્રણ મહિનાની જેલ અને ત્રણ વર્ષ સુધી તેઓ વકીલાત કરી શકશે નહીં. 25 ઓગસ્ટના રોજ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, માફી માગવામાં ખોટું શું છે. પ્રશાંત ભૂષણ સુપ્રીમ કોર્ટની માફી નહીં માગવાની વાત પર અડગ રહ્ય...
મોદી વડાપ્રધાન બન્યા બાદ યશ બેંકની 5 ગણી બુક લોન કેમ વધી ? – ચીદ...
પૂર્વ નાણાં પ્રધાન પી ચિદંબરમે મોદી પર યશ બેંકનો અપયશ આપતી એક ટ્વીટ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે 2014માં વડાપ્રધાન બન્યા ત્યારે તેમના હસ્તકની રિઝર્વ બેંક બધી બેંકો પર નજર રાખતી હોય છે. 2014માં લોનબુક રૂ.55 હજાર કરોડ યશ બેંકના બહા જે વધીને 2019માં 2.41 લાખ કરોડ થઈ ગઈ હતી. જે મોદીના ધ્યાનમાં હતું.
2019...
વિજય નેહરાના પત્નિ સુમન વિજયે આવું ટ્વિટ કેમ કરવું પડ્યું ?
અમદા
વાદ મહાનગર પાલિકાના કમિશ્નર વિજય નહેરાના પત્નિ સુમન વિજય નેહરાએ એક વિવાદાસ્પદ ટ્વિટ અમદાવાદ મિરરના તંત્રી દીપલ ત્રિવેદી ઉપર કર્યું છે. અવું ટ્વિટ કેમ કરવું પડ્યું તે અંગે સત્તાવાર કોઈ
વિગતો મળતી નથી.https://twitter.com/nehra_suman77/status/1233259881462992896
https://twitter.com/nehra_suman77/status/123325763...
ગુજરાતની રાજકીય મહિલાઓ સાથે સોશિયલ મિડિયામાં દુર્વ્યવહાર વધું
એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના નવા અધ્યયનમાં, “ટ્રોલ પેટ્રોલ ઈન્ડિયા: એક્સપોઝિંગ ઓનલાઇન એબ્યુઝનો સામનો મહિલાઓનો રાજકારણીઓ દ્વારા કરવામાં આવે છે”, એવું જાણવા મળ્યું છે કે ભારતના મહિલા રાજકારણીઓનો ઉલ્લેખ દર સાતમાંથી એક અથવા 13.8% ટ્વીટ્સ 'સમસ્યારૂપ' અથવા 'અપમાનજનક' હતો. ભારતની 95 મહિલા રાજકારણીઓનો ઉલ્લેખ કરતી 1,14,716 થી વધુ ટ્વીટ્સના ડેટાબેઝના આધારે, અભ્યાસ...