Tag: U njha
સગીર યુવતીને ફસાવી દુષ્કર્મ આચરનારાને 10 વર્ષની કેદની સજા
મહેસાણાઃ ઊંઝાના મક્તુપુરમાં 14 વર્ષીય કિશોરીને લલચાવી-ફોસલાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનારા આરોપીને પોક્સો કોર્ટે 10 વર્ષની સજા અને રૂ.11500નો દંડ ફટકાર્યો છે.
આરોપી વિપુલ ઠાકોર 14 વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી ભગાડીને લઈ ગયો હતો. આરોપી વિપુલ કિશોરીને ખેરાલુ ખાતે રહેતી તેની બહેન મધુના ઘરે લઈ ગયો હતો, અને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હ...