Tag: UCD Department
શહેરના ગાર્ડન, હેલ્થ સેન્ટરો જેવા સ્થળોએ કાપડની થેલીઓ વેચાશે
અમદાવાદ, તા.૦૨
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે અમપા દ્વારા શહેરને પ્લાસ્ટીક મુકત બનાવવા જુના કપડા આપવા અપીલ કરાઈ છે. આ કપડામાંથી અમપાના અર્બન ડેવલપમેન્ટ વિભાગ સાથે સંકળાયેલા સખી મંડળોની બહેનો પાસે કપડાની વિવિધ લંબાઈની થેલીઓ તૈયાર કરીને વેચવામાં આવશે.
આ અંગે મળતી માહિતી અનુસાર, અમપાના યુ.સી.ડી વિભાગ દ્વારા અમદાવાદ શહેરન...