Saturday, December 14, 2024

Tag: Uddhav Thackeray

ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત સામે બિહારમાં કંગના મામલે કેસ દાખલ થયો

બિહારમાં પણ અભિનેત્રી કંગના રનૌત મામલે કેસ નોંધવામાં આવ્યો છે. સામાજિક કાર્યકર્તા એમ રાજુ નય્યરે મુઝફ્ફરપુરની સી જે એમ કોર્ટમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાના નેતા સંજય રાઉત સામે કેસ કર્યો છે. સામાજિક કાર્યકર્તાએ ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત વિરુદ્ધ ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતને ધમકાવવાનો કેસ કર્યો છે. અગાઉ કંગના રનૌત વિરુદ્ધ મુંબઈન...

બંગલાને બોમ્બથી ઉડાવી દઇશું: મહારાસ્ટ્ર CM ઉદ્ધવ ઠાકરેને દાઉદના નામે દ...

મહારાસ્ટ્ર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના માતોશ્રી બંગલા પર અન્ડરવર્લ્ડ ડોન દાઉદના સાથીઓના ચાર ફોન આવ્યાં હતા. તેણે ઉદ્ધવ ઠાકરેને મારવાની તથા તેમનું નિવાસ સ્થાન માતોશ્રી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી દીધી છે. આ ધમકી બાદ માતોશ્રી પરિસરમાં દોડધામ મચી ગઈ છે. માતોશ્રી પર દુબઈથી ચાર ફોન આવ્યાં હોવાના સમાચાર છે. શિવસેના સરકારના પરિવહન મંત્રી અનિલ પરબે ...