Friday, September 20, 2024

Tag: UGVCL

ટેરીફ રદ કરવામાં ગાજતા રૂપાણી કોલસામાં થતાં અન્યાય માટે કેમ ઊંચા અવાજે...

ગાંધીનગર, 10 જૂલાઈ 2020 વીજળી આપતી કંપનીઓને વર્ષ 2018માં કોલસાનાં વધેલા ભાવને ધ્યાનમાં રાખીને વધુ ટેરીફ વસુલવાની મંજૂરી રૂપાણી સરકારે આવી હતી. તે રદ્દ કરી દેવામાં આવી છે. કોલસાના ઘટી ગયેલા ભાવને કારણે જાહેરહિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. તેથી હવે રૂપાણી સામે આંગળી ચિંધવામાં આવી રહી છે. કે તેમણે શા માટે મંજૂરી આપી હતી. વીજ વપરાશકારોએ...

પાલનપુરમાં વીજ કર્મચારીઓએ પડતર પ્રશ્નો મુદ્દે દેખાવો યોજ્યા

પાલનપુર, તા.૦૩ વીજકર્મીઓ પોતાની પડતર માંગો ન સ્વીકારાતા પાલનપુર વીજ કચેરી નજીક જ કર્મીઓએ વિવિધ માંગો દર્શાવતા બેનરો ધારણ કરી સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. આગામી સમયમા માંગો નહી સ્વીકારાય તો માસ સીએલ પર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારી હતી. અખીલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઇબી એન્જીનિયર એસોશીએશન દ્વારા વીજ કર્મીઓ અને અધિકારીઓને મળવા પ...

પાલનપુરમાં વીજકર્મીને દારૂડિયાએ લાકડી વડે ફટકારી જાહેરમાં દોડાવ્યો

પાલનપુર, તા.18 ત્રણબતી વિસ્તારમાં ગુરૂવારે મીટર રિપ્લેસમેન્ટ માટે ગયેલા વીજકર્મીને દારૂના નશામાં સ્થાનિક યુવકે લાકડી વડે જાહેરમાં માર માર્યો હતો. અધુરામાં પુરૂ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ જતા વીજ વિભાગના સ્ટાફે ઘટના સ્થળે પહોચી કર્મીને હોસ્પીટલ ખસેડ્યો હતો. જે બાબતે પાલનપુર યુજીવીસીએલમાં આસિસ્ટન્ટ લાઇન મેન તરીકે ફરજ બજાવતા સેધાભાઇ...

ડાભીમાં સરપંચના ઘરે વીજચોરી પકડાતા ઇજનેરને મારી મહીલા સાથે ફોટા પાડ્યા...

સુઇગામ, તા.૧૭ સુઇગામના ડાભી ગામે સોમવારે ચેકીંગમા ગયેલી યુજીવીસીએલની ટીમ ગામના સરપંચના ઘરે થતી વિજ ચોરીના ચેકીંગ કરવા પહોચી તો સરપંચ સહિત એક શખ્સ અને એક મહીલાએ યુજીવીસીએલના ઇજનેર સહીત ટીમને મારમારી ઘરમાં હાજર મહીલા સાથે હાથ પકડાવી ફોટા પાડી ફોટા વાયરલ કરી દેવાની ધમકીઓ આપતા ઇજનેરએ સુઇગામ પોલીસ મથકે ફરીયાદ નોધાવી હતી. સુઇગામની યુજીવીસીએલની સબ ડીવ...

વિજચેકિંગમાં ગયેલા નાયબ ઈજનેરને વાવના ઉમેદપુરાના સરપંચે માર માર્યો, બે...

પાલનપુર, તા.29  વાવના ઉમેદપુરા ગામે વિજ જોડાણ ચેક કરી પરત ફરતી યુજીવીસીએલની ટીમને નવા બની રહેલા એક ઘરમાં વિજ ચોરી કરાઇ હોવાનો શક જતા ટીમ તે ઘર તરફ તપાસમા જતી હતી. તે સમયે ગામના સરપંચે આવી તપાસ અટકાવી યુજીવીસીએલના નાયબ ઇજનેરને મારમારી યુજીવીસીએલની ટીમને એક ઓરડીમા પુરી દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા નાયબ ઇજનેરે સરપંચ અને તેના સાગરીત સામે મ...

પોશીનાના દેલવાડા વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ

પોશીના, તા.૧૯ પોશીના તાલુકાના દેલવાડા(છો.) તથા તેના આજુબાજુના ગામો જેવા કે સેબલિયા, છોછર, ગણેર, ગાંધીસણ જેવા ગામોમાં બુધવારે સાંજે છ વાગ્યાના સુમારે અચાનક વાતાવરણમાં પલટો આવતાં વાવાઝોડા સાથે વરસાદ વરસતાં માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા. જેથી દેલવાડા લાંબડીયા માર્ગ ઉપર આવેલ ગણેર તળાવ પાસે  યુ.જી.વી.સી.એલની દેલવાડા ગામની જોડતી મેઈન લાઈનના બેથી ત્રણ ...

વીજળી વિભાગની બેદરકારી

શહેરના વીજળી વિભાગની એક બેદરકારી ગુજરાત હાઈકોર્ટની સામે આવેલા સત્યમેવ કોમ્પ્લેક્સની બહાર રોડ પર આવેલી ડીપીમાં જોવા મળી છે. સપ્તાહ દરમિયાન અતિ વ્યસ્ત એવા એસ.જી. હાઈવે પર આવેલા રોડ સાઈડ પર એક ડીપી છેલ્લાં કેટલાંક દિવસથી ખૂલ્લી પડી રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ખૂલ્લી ડીપી કે ખૂલ્લા વાયરના કારણે અનેક અકસ્માતો સર્જાયા છે. અને હાલમાં વરસાદી મોસમ પણ પ...