Tag: Ujjavala Yojana
વડોદરાના ધારાસભ્યનો પુત્ર ગેસચોરીમાં સંડોવાયો
વડોદરા,તા:૫
સયાજીગંજ વિધાનસભાના ભાજપ ધારાસભ્ય જિતેન્દ્ર સુખડિયાના પુત્ર હીરેન સુખડિયાનું નામ ગેસચોરીમાં સંડોવાયું છે. હીરેન સુખડિયા નિઝામપુરામાં હેપી હોમ નામની ઈન્ડિયન ગેસની એજન્સી ચલાવે છે, જેના ઓઠા હેઠળ એજન્સીના કર્મચારીઓ દ્વારા બાટલામાંથી ગેસચોરી કરતા ઝડપાયા છે.
ધારાસભ્યના પુત્ર સંચાલિત ગેસ એજન્સીના કર્મચારીઓ ગેસચોરી કરતાં ઝડપાતાં પુરવ...