Tag: Ukai dem
રાજ્યમાં ભારે વરસાદને પગલે જળસંકટ ટળ્યુઃ રાજ્યમાં કુલ જળ સંગ્રહશક્ત...
ગાંધીનગર,તા.23 રાજ્યમાં મેઘરાજાએ સાર્વત્રિક રીતે મહેર કરી છે જેના પરિણામે ચાલુ સીઝનનો સરેરાશ વરસાદ ૮૯.૩૦ ટકા જેટલો થયો છે. જેના પરિણામે રાજ્યના ૨૦૪ જળાયોમાં ૩,૯૪,૭૫૧.૪૨ એમસીએફટી જેટલો જળસંગ્રહ થયો છે જે કુલ સંગ્રહશક્તિના ૭૦.૯૧ ટકા જેટલો થાય છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં ૮૯.૩૦ ટકા સરેર...
ગુજરાત રાજયમાં 84 ટકાથી વધુ વરસાદ; મેઘમહેરથી ૪૦ ડેમો છલકાયાં
ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને કારણે અત્યાર સુધીમાં એટલે કે ૧૪ ઑગસ્ટ-સવારે ૮.૦૦ વાગ્યે સરેરાશ ૮૪ ટકા વરસાદ વરસ્યો છે.
રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૩૪ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાઈ ગયા છે. જ્યારે ૪૦ જળાશયો છલકાઈ ગયા છે. 30 જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા તેમજ 30 જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે ભરાયાં છે. સરદાર સરોવર જળાશય કૂલ સંગ્...