Tag: Underground water
કોમ્યુનિટી બેઝ ભૂગર્ભ પાણીના ટાંકા બનાવવા 9.80 લાખ સહાય યોજના
પાકને અનિયમિત વરસાદના નુકસાનથી બચાવવા તેમજ પાણીના કરકસરપૂર્ણ ઉપયોગથી પિયત હેઠળનો વિસ્તાર વધારવા ગુણવત્તાયુક્ત ઉત્પાદન વધારવા અને ખેડુતોમા સામાજીક સમરસતા વધારવાના હેતુથી પાણી માટે કોમ્યુનિટી બેઝ ભૂગર્ભ ટાંકા બનાવવા સહાય આપવાની યોજના રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે અમલમા મુકવામા આવેલ છે.
વધુ વાંચો: આત્મારામ પરમારને ગઢડાથી હરાવવા જાહેરમાં નિર્ણય, ભાજપન...
ગુજરાતમાં રીચાર્જીંગ વેલ વિના બનતી ઇમારતોમાં જળસંકટનો ભય
ગાંધીનગર,તા.11
ગુજરાતમાં કોઇપણ વસાહતનું નિર્માણ થાય અને તેને ભૂગર્ભના જળનો ઉપયોગ કરવો પડે તો બનાવવામાં આવનારા બોરવેલ પહેલાં રાજ્ય સરાકારમાં તેણે લેખિતમાં બાંહ્યધરી આપવાની હોય છે કે બોરવેલની સાથે વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતરે તે માટે રીચાર્જીંગ વેલ બનાવવામાં આવશે. જો કે આ કાયદાનું પાલન 80 ટકા વસાહતોના નિર્માણમાં થઇ રહ્યું નથી. ખાનગી તો ઠીક સરકારી બ...
ભૂગર્ભ જળની સ્થિતિ સુધારવા 11 લાખ ઘન મીટર માટી ખોદી વરસાદી પાણી જમીનમ...
શહેર અને શહેરની આસપાસ ૨૦૧૯માં 11 લાખ ઘન મીટર માટી ખોદી કાઢીને ૩૮.૩૮ મીલીયન ક્યુબીક ફીટ - એમ.સી.એફ.ટીના પાણી ભરવાના સ્થળો બનાવતાં એટલો પાણીનો ભૂગર્ભ જળ સંગ્રહ શક્તિમાં વધારો થયો છે.
અમદાવાદ શહેરમાં ભરપુર વરસાદથી 45 તળાવ અને રીચાર્જ કુવાઓમાં ભૂગર્ભ પાણી ઉતરતાં બોરથી પાણી પીતા અનેક વિસ્તારોમાં રાહત મળી છે. વળી અમદાવાદ આસપાસ જિલ્લામાં સારો વરસાદ થતા...
ગુજરાતી
English