Tag: Unjha Court
મહેસાણાની યુવતિનું પૂર્વ પતિએ અપહરણ કરી પુન:લગ્ન કરી દુષ્કર્મ આચર્યું
મહેસાણા, તા.૧૧
7 વર્ષના લગ્નજીવનમાં ભંગાણ સર્જાતાં પિયરમાં રહેતી યુવતીનું પુત્રી બીમાર હોવાનું કહી પૂર્વ પતિએ અપહરણ કરી ઊંઝા કોર્ટમાં પુન:લગ્ન બાદ સિદ્ધપુરમાં ગોંધી રાખવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. 20 દિવસ પૂર્વે મકાનની દીવાલ કૂદીને ભાગેલી યુવતીએ મહેસાણા બી ડિવિજન પોલીસ મથકમાં પતિ સહિત 17 વ્યક્તિઓ સામે અપહરણ, દુષ્કર્મ, ગોંધી રાખવા મામલે ફરિયાદ ...