Tag: Uno Agricultural Institute FAO
બે સપ્તાહમાં મકાઈ વાયદો ૧૪ ટકા તુટ્યો
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૨૬: જો અમેરિકન કૃષિ મંત્રાલયના મકાઈ ઉત્પાદનના આંકડા સાચા પડશે, તો વૈશ્વિક બજારમાં મોટો માલભરાવો થશે, આવી ચેતવણી યુનોની કૃષિ સંસ્થા ફાઓનાં ઈકોનોમિસ્ટ અબ્દુલરઝા અબ્બાસીને આપી છે. તેમણે કહ્યું કે વિશ્વના સૌથી મોટા મકાઈ ઉત્પાદક અમેરિકામાં વાવણી સમય અગાઉ પુષ્કળ વરસાદ પડ્યો હતો, વાવણી પણ દિવસો સુધી મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી, પણ...