Tag: UPI
બેંકોની મનમાની નહિ ચાલે, UPI ફી વસૂલનાર બેન્ક વિરૂધ્ધ થશે કાર્યવાહી
કેન્દ્ર સરકારે દેશમાં ડિજિટલ ટ્રાંજેકશન માટે લાગન મર્ચટ ડિસ્કાઉન્ટ રેટ્સ (MDR) ચાર્જને ખતમ કરી દીધો છે. સૌથી મોટી વાત એ છે કે જો તમારી બેન્કએ ડિજિટલ પેમેન્ટ માટે કોઇપણ ચાર્જ વસૂલ્યો તો સરકાર તેના પર કાર્યવાહી કરશે. રવિવારે સીબીડીટીએ ફરી એકવાર બેન્કો માટે સર્કુલર જાહેર કર્યું છે. નવા નિર્દેશમાં બેન્કોને ફરી એકવાર કહેવામાં આવ્યું છે કે ગ્રાહકોને કોઇપ...
ઓનલાઇન પેમેન્ટમાં બેન્ક પોતાની મરજી મુજબ વસૂલી રહી છે વધુ ચાર્જ
બેન્કો કોરોના મહામારીના સંકટકાળમાં પણ પણ ગ્રાહકો પાસેથી ચાર્જના નામે વધારે રૂપિયા પડાવવાનો પેંતરો રચી રહી છે. જો તમે મહિનામાં 20થી વધુ વખત યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) મારફતે ઓનલાઇન પેમેન્ટ કરી રહ્યા છે તો તમારે વધારે ચાર્જ ચૂકવવા તૈયાર રહેવુ પડશે.
મોટાભાગની ખાનગી બેન્કોએ નિર્ધારિત સંખ્યા કરતા વધુ ઓનલાઇન પેમેન્ટ ઉપર વધારાનો ચાર્જ વસૂલવાની શરૂ...
ખાતામાંથી નાણાં ડેબિટ કર્યા પછી સામી પાર્ટીને ક્રેડિટ આપવામાં વિલંબ કર...
અમદાવાદ,તા:૨૧
તમે ઓટોમેટેડ ટેલરિંગ મશીનમાં કાર્ડ નાખીને પૈસા ઉપાડવા માટે ટ્રાન્ઝેક્શન કરો અને તમારા ખાતામાંથી નાણાં ડેબિટ થયા હોય, પરંતુ એટીએમમાંથી પૈસા જ બહાર ન આવ્યા હોય તો તે નાણાંની એન્ટ્રી જે તે બેન્કે ટ્રાન્ઝેક્શનના દિવસ ઉપરાંતના પાંચ એટલે કે કુલ છ દિવસમાં ઉલટાવીને ખાતેદારના ખાતામાં તે રકમ જમા કરાવી દેવાના નિયમનું પાલન ન કરનારી બેન્કને વિલ...