Tuesday, March 3, 2026

Tag: Upload

આગથળામાં મારામારીનો વીડિયો બનાવનારા ચારની અટકાયત

પાલનપુર, તા.૧૬ લાખણીમાં બે જૂથો વચ્ચે મારામારીના કેસમાં આગથળા પોલીસ સ્ટેશનમાં અરજી આવી હતી.દરમિયાન 5 જણને બોલાવ્યા હતા. જે પૈકી 4 જણાએ પોલીસ સ્ટેશનમાં ટિકટોકના જુદા જુદા બે વિડિયો બનાવી ટિકટોક એકાઉન્ટમાં અપલોડ કરી દીધા બાદ આગથળા મથકે ગુન્હો નોંધાયો છે.