Monday, September 29, 2025

Tag: Uttar Pradesh

ગુજરાતના પૂર્વ નોકરશાહ ધારાસભ્ય એકે શર્મા સામે યોગીના ઉત્તર પ્રદેશમાં ...

Why Yogi protests in Uttar Pradesh against former Gujarat bureaucrat MLA AK Sharma? https://www.youtube.com/watch?v=vjIdlOt4Zxk  ગાંધીનગર, 30 જૂલાઈ 2021 અરવિંદકુમાર શર્મા કે જેઓ ગુજરાતમાં અને દિલ્હીમાં નરેન્દ્ર મોદી સાથે કામ કરી ચૂક્યાં છે તેમને હવે ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલાં નવી જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ પ્રદેશના વાઇસ પ્રેસ...

હિંદુ વિચારધારાની સત્તા આવતાં ગુજરાતની પ્રજા 25 વર્ષમાં ઈંડા ખાવા તરફ ...

ગુજરાત હવે ગાંધીજીના સમયનું અહિંસક નથી રહ્યું, દેશમાં ઓછા ઇંડા ખાનારા 14 રાજ્યો પછી ગુજરાતનું સ્થાન, ગુજરાત હવે ઇંડાહારી રાજ્ય ગાંધીનગર, 25 નવેમ્બર 2020 આખા દેશમાં ગુજરાતના લોકો શાકાહારી છે, એવું લોકો માનતા આવ્યા છે. પણ છેલ્લા 25 વર્ષમાં રાજકીય પરિવર્તનની સાથે હિંદુવાદી વિચારધારા આવી ત્યારથી ઇંડાનો વપરાશ વધ્યો છે. ગુજરાતના લોકો હવે ઇંડાહારી છ...

અમિત શાહને પાછળ રાખીને યોગી આદિત્યનાથે ભાજપમાં બીજા નંબરનું સ્થાન મેળવ...

ઉત્તર પ્રદેશમાં ભાજપ સરકારના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભાજપમાં રાજકીય ગ્રાફમાં ઝડપથી વધારો જોવા મળ્યો છે. દિલ્હીની ઝગઝગાટથી દૂર, યોગી આદિત્યનાથે દેશમાં પોતાને માટે નામના ઉભી કરી છે. યોગી ભગવધારી છે. પરંતુ તેમની વિચારધારા અને હિન્દુત્વની વિચારધારા વહીવટમાં જોવા મળી નથી. અમિત શાહમાં એવું નથી. ભારતના લોકોએ અમિત શાહને નકારી કાઢ્યા છે. ગુજરાતમાં તેમણે...

નાગ પંચમીના દિવસે સાપને મારી નાંખ્યો તો, નાગણે બે દિવસમાં 26 લોકોને ડં...

ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લાના ચિલબીલા ગામમાં નાગ પંચમીના દિવસે નાગની હત્યા કરી દેવાઈ હતી. આ વાતનો બદલો લેવા માટે નાગણ વિફરી હતી. 2 દિવસમાં, નાગણે 26 લોકોને ડંખ માર્યા છે. જેમાં ઝેરના કારણે એકનું મોત નીપજ્યું છે. સર્પના આ આતંકથી ગામમાં હંગામો મચી ગયો છે. ભારતમાં ચાલી આવતી માન્યતાને અહીં પૂસ્ટી મળી છે કે, નાગણ વેર લે છે. ગ્રામજનોએ જણાવ્યું કે નાગને ...

કોવિડ-19 ભારતનું દૈનિક બુલેટીન

નવી દિલ્હી, 16 મે 2020 આરોગ્ય સચિવે અતિ વધુ કોવિડ-19ના કેસોનું ભારણ ધરાવતા 30 મ્યુનિસિપલ વિસ્તારો સાથે વાર્તાલાપ કર્યો; કોવિડ-19ના નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે લેવાયેલા પગલાંની સમીક્ષા કરી; દર્દીઓનો સાજા થવાનો દર 35.09% નોંધાયો આ મ્યુનિસિપલ વિસ્તારો મહારાષ્ટ્ર, તામિલનાડુ, ગુજરાત, દિલ્હી, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, તેલંગા...

ઉત્તર પ્રદેશમાં દારૂ પર 0.5 ગો-ગાય કલ્યાણ સેસ, યોગીને 31 હજાર કરોડની ક...

ભારતમાં કુલ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે. આ રાજ્યોમાં બિહાર, ગુજરાત, લક્ષદ્વીપ, મણિપુર, મિઝોરમ અને નાગાલેન્ડમાં દારૂ પર પ્રતિબંધ છે. બાકીના રાજ્યોના લોકો દર વર્ષે લગભગ 600 કરોડ લિટર આલ્કોહોલ પીવે છે. દારૂ પરના રાજ્ય એક્સાઈઝ ડ્યુટીમાંથી વર્ષ 2019-20માં કુલ 1,75,501.42 કરોડની આવક કરી છે. રિઝર્વ બેંકનો એક રિપોર્ટ કહે છે કે વર્ષ 2018-19મા...

અલંગમાં કામ શરૂં પણ મંદી અને મજૂરોથી ઓછા જહાજ ભંગાશે

ભાવનગર જિલ્લાના અલંગ શિપયાર્ડ એક મહિના બાદ ફરી ધબકતું થયું છે. લોકડાઉને કામ પર લગાવેલી બ્રેક એક માસ બાદ ફરી ખુલતા અલંગ શિપ રિસાયકલીંગ યાર્ડના અડધા પ્લોટમાં સફાઈ કામગીરી સાથે કામ શરૂં થયા હતા. બાકીના પ્લોટ પણ બે દિવસમાં ધમધમતા થઈ જશે. આ વર્ષે 4 મિલિયન ટન લોખંડ અને 1.50 અબજ ડોલરનું ટર્નઓવર થવાની ધારણા હતી. જેમાં 20 ટકાનો ઘટાડો થશે. હાલ અલંગમાં મજૂ...

સાધુ યોગીની ભાજપ સરકાર એક જ કીટથી અનેકની કોરોના ચકાસે છે

કોરોના: યુપી એક જ કીટથી ડઝનેક પરીક્ષણો ચલાવી રહ્યો છે, યોગી સરકાર પણ આંકડા છુપાવી રહી છે - પ્રિયંકા ગાંધીનો આક્ષેપ છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ  પર આરોપ લગાવ્યો છે કે તેઓ કોરોના કેસોમાં નિખાલસ નથી. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે ઘણા લોકો ઉત્તર પ્રદેશમાં પરીક્ષણ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. પારદર્શિતા એ કોરોના સામે...

અમદાવાદ પૂર્વમાં એક જ દિવસમાં હત્યાના બે બનાવ

અમદાવાદ, તા.1 શહેરના પૂર્વ વિસ્તારમાં હત્યાના બનાવોની હારમાળા યથાવત્ રહેવા પામી છે. જેમાં 12 કલાકના સમયગાળામાં બે યુવકોની હત્યાના બનાવ બન્યા છે. જેમાં ભાઈના સસરા, સાળા સહિતના ચાર શખ્સોએ યુવક પર હુમલો કરતાં તેને બચાવવા ગયેલા બે ભાઈઓને છરીના ઘા ઝીંકી દેતાં એકનું મોત નીપજયું છે. જ્યારે અન્ય એકને ગંભીર ઈજાઓ પહોંચી છે. જ્યારે ગુજરાતના રાજ્ય ગૃહમંત્રી...

ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ગોવાના મુખ્યમંત્રી રશિયા...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આગામી ઓગસ્ટ મહિનામાં રશિયાના પ્રવાસે જશે. તારીખ ૧૧થી ૧૪ ઓગસ્ટ દરમિયાન ૪૦ જેટલા અધિકારી અને ઉદ્યોગપતિઓ સાથે રશિયાના પ્રવાસે જશે. જેમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર , હરિયાણા તથા ઉત્તર પ્રદેશ અને ગોવાના મુખ્યમંત્રી પણ પ્રવાસમાં જોડાશે આ પ્રવાસ દરમિયાન રશિયન ઉદ્યોગકારો સાથે મૂડી રોકાણ બાબતે...