Tag: Uzbekistan
મક્કા બની રહેલાં મુસ્લિમ દેશ ઉઝબેકિસ્તાન સાથે સંઘ અને ગુજરાતના સંબંધો ...
Why, Sangh and Gujarat BJP grow relationship with the Muslim country Uzbekistan that becames Mecca? मक्का बनने वाले मुस्लिम देश उज्बेकिस्तान से क्यों बढ़े संघ और गुजरात के रिश्ते?
દિલીપ પટેલ
ગાંધીનગર, 15 જુલાઈ 2023
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત 14 જુલાઈ 2023માં ઉઝબેકિસ્તાન રાષ્ટ્રનાં ભારત ખાતેના રાજદૂત દિલશોદ અખાતો સાથે ગા...
ફિક્કીના કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રધ્વજને ઊંધો લગાવવાના મામલે ભીનું સ...
ગાંધીનગર, તા. 12
ગુજરાતના મુખ્યપ્રધાન હાલમાં ઉઝબેકિસ્તાનના પ્રવાસે ગયા હતા. જ્યાં તેમણે તેમના પ્રતિનિધિમંડળ સાથે ઉઝબેકિસ્તાનના વિવિધ સંગઠનો સાથે બેઠકો યોજી ગુજરાતમાં રોકાણની વાટાઘાટો કરી હતી. ત્યારે 19મી ઓક્ટોબરે ઉઝબેકિસ્તાનના આંદિજાનમાં ફેડરેશન ઓફ ચેમ્બર્સ એન્ડ કોમર્સ ઓફ ઈન્ડિયા (ફિક્કી)ની વૂમન સબ કમિટીના સત્રમાં ભારતનો રાષ્ટ્રધ્વજ ટેબર પર ઊંધો...
રાજકોટના વેપારીઓના ઉઝબેકિસ્તાન સાથે એમઓયુ, 22 કરોડના રબ્બર બેલ્ટ એન્જિ...
રાજકોટ,તા:૨૬ રાજકોટ અને સૌરાષ્ટ્રના વેપારીઓ માટે હવે ઉઝબેકિસ્તાન નવા માર્કેટ તરીકે ઊભું થઈ રહ્યું છે, જે મુજબ રાજકોટના વેપારીઓ હવે ઉઝબેકિસ્તાનમાં પોતાના ધંધાની જમાવટ કરી શકશે.
એમઓયુ હેઠળ ઉઝબેકિસ્તામાં રાજકોટના વેપારીઓ 22 કરોડના રબ્બર બેલ્ટ એન્જિન લગાવશે. ઉઝબેકિસ્તાન ગયેલા પ્રતિનિધિમંડળમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ હાલમાં જ મુખ્યપ્રધાન...
ગાંધીનગર, તા.23
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તેમના ઉઝબેકિસ્તાન પ્રવાસના ચોથા દિવસે ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ યુત શવકત મિરઝીયોયેવ સાથે બે કલાક સુધી લંબાણપૂર્વક બેઠક યોજીને ગુજરાત-ઉઝબેકિસ્તાન વચ્ચે વ્યાપાર-ઊદ્યોગના સંબંધો વધુ સુદ્રઢ બનાવવા ફળદાયી પરામર્શ કર્યો હતો.
ઉઝબેકિસ્તાન રાષ્ટ્રપ્રમુખે ભારત સાથેની તેમના દેશની મિત્રતા અને ખાસ કરીને ગુજરાતના વ...
મુખ્યપ્રધાન રૂપાણીના જ કાર્યક્રમમાં ત્રિરંગાનું અપમાન, રાષ્ટ્રધ્વજને ઊ...
ગુજરાતના મુખ્યપ્રધાન હાલમાં ઉઝબેકિસ્તાનના પ્રવાસે છે. જ્યાં તેઓ તેમના પ્રતિનિધિમંડળ સાથે ઉઝબેકિસ્તાનના વિવિધ સંગઠનો સાથે બેઠકો યોજી ગુજરાતમાં રોકાણની વાટાઘાટો કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે ઉઝબેકિસ્તાનના આંદિજાનમાં ફેડરેશન ઓફ ચેમ્બર્સ એન્ડ કોમર્સ ઓફ ઈન્ડિયા (ફિક્કી)ની વૂમન સબ કમિટીના સત્રમાં ભારતનો રાષ્ટ્રધ્વજ ટેબર પર ઊંધો લગાવેલો જોવા મળ્યો હતો. આ અં...
ગુજરાતના ઉદ્યોગોને ઉઝબેકિસ્તાનમાં ફાર્માસ્યુટિકલ અને ટેક્સ્ટાઇલ સેક્ટર...
ગાંધીનગર, તા.૧૯
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઉઝબેકિસ્તાનમાં પ્રથમવાર અંદિજાન રિજિયનમાં યોજાઈ રહેલા ફર્સ્ટ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમ– ‘ઓપન અંદિજાન’ના પ્રારંભ અવસરે ભારત-ઉઝબેકિસ્તાન– ગુજરાતના સદીઓ જૂના સંબંધોનો સેતુ હવે વર્તમાન સમયમાં સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ સ્વરૂપે વિસ્તર્યો છે તેમ જણાવ્યું હતું.
મુખ્યપ્રધાનએ ઉઝબેકિસ્તાન પ્રવાસનો પ્રારંભ અંદિજાનમ...