Tag: Vacation
ટૂર બૂકિંગમાં આ વર્ષે 40 ટકા જેટલો ઘટાડો નોંધાતા ટૂર ઓપરેટરોમાં ચિંતા ...
ગાંધીનગર, તા. 24
દેશમાં મંદીનું મોજું ફરી વળ્યું છે ત્યારે તેની સીધી અસર પ્રવાસન ઉદ્યોગ પર મોટા પ્રમાણમાં જોવા મળી છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે દિવાળીના વેકેશનમાં ટૂર બૂકિંગમાં લગભગ 40 ટકાનો ઘટાડો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે. મંદીના આ માહોલમાં દરેક વેકેશનમાં મોજ માણતા ગુજરાતીઓએ પોતાના ફરવાના શોખ ઉપર કાતર ફેરવી છે અને હવે ગુજ્જુઓ ઓછા ખર્...
જીટીયુએ દિવાળીના વેકેશનમાં પરીક્ષા ગોઠવતાં વિવાદ, હવે એક સપ્તાહ પરીક્ષ...
અમદાવાદ,17
ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા તાજેતરમાં પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ પ્રમાણે દિવાળીના વેકેશનમાં પણ ડિપ્લોમા ઈજનેરી અને ડિગ્રી ઈજનેરીની પરીક્ષા લેવી પડે તે પ્રકારે કાર્યક્રમ નક્કી કરાયો હતો. આ મુદ્દે વિદ્યાર્થીઓની રજૂઆત અને સરકાર દ્વારા પણ આ મુદ્દે હસ્તક્ષેપ કરવામાં આવતાં આજે યુનિવર્સિટી દ્વાર...
રાજ્ય સરકાર સળંગ છ દિવસના દિવાળી વેકેશનના મૂડમાં
ગાંધીનગર, તા.૧૬
દિપાવલીના તહેવારો સરકારી કર્મચારીઓ માણી શકે તે માટે રાજ્ય સરકાર છ દિવસનું સળંગ વેકેશન આપવા માટે તૈયારી કરી રહી છે. જો 30મી ઓક્ટોબરે રજા પાડવામાં આવે તો સરકારી કર્મચારીઓને 26 થી 31 સુધી વેકેશન મળી શકે છે.
25મી ઓક્ટોબર સુધી સરકારી કચેરીઓ ચાલુ રહેશે, ત્યારબાદ 26 થી 29 અને 31મી ઓક્ટોબરે રજા છે. પરંતુ 30મી ઓક્ટોબરે સરકારી કચેરીઓ ચાલ...