Tag: Vadaj
વાડજ પોલીસ સ્ટેશન માથે લઈ પીએસઆઈને ધમકી આપનારા કિન્નરની ધરપકડ
અમદાવાદ, તા.9
મારા વિરૂદ્ધમાં ખોટી ફરિયાદો કેમ દાખલ કરો છો તેમ કહીને એક કિન્નરે વાડજ પોલીસ સ્ટેશન માથે લીધુ હતું. પીએસઆઈ સાથે ઝઘડો તેમજ બિભત્સ વર્તન કરી છરી મારવાની ધમકી આપનારા કિન્નરની આખરે વાડજ પોલીસે ધરપકડ કરી હતી.
વાડજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.આર.મિશ્રાએ કિન્નર પુરૂષોત્તમ ઉર્ફે પ્રાંઝલદે વાલજી ગોહિલ (રહે. કૃષ્ણનગરની ચાલી, રામાપીરનો ટેકરો,...