Tag: Vadaj Police Station
ઉસ્માનપુરામાં લુખ્ખા તત્વોના આતંક અને સામે વાડજ પોલીસની ખુંચે તેવી નિષ...
અમદાવાદ, તા.16
સપ્તાહ અગાઉના રવિવારની મોડી રાતે નશામાં ધૂત થઈને ઉસ્માનપુરા વિસ્તારમાં રોડ પર કેટલાક લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હતો. કોઈપણ કારણ વિના રોડ પર પાર્ક કરેલા વાહનોના કાચ તોડી નાંખી તેમજ રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો પર કુહાડીના પ્રહાર કરી લુખ્ખા તત્વોએ ભયભીત કરી દીધા હતા. આ મામલે વાડજ પોલીસ સ્ટેશન ગયેલા યુવકની ફરિયાદ નોંધવાના બદલે માત્ર...