Tag: Vadali taluka
સાબરકાંઠાનું ભંડવાલઃ એક એવું ગામ જે રાષ્ટ્રગીત ગાઈને સમૂહમાં નૂતન વર્ષ...
સાબરકાંઠા, તા.૩૧
વડાલી તાલુકાના ભંડવાલ ગામે ગ્રામજનો રાષ્ટ્રગીત ગાઈને નૂતન વર્ષની ઉજવણી કરે છે. ગામના ચોકમાં તમામ ગ્રામજનો ભેગા મળીને એકબીજાને શુભકામનાઓ પાઠવે છે. ઉપરાંત આખું ગામ સમૂહમાં એકત્ર થઈને નવા વર્ષના વધામણા કરે છે. ત્યારે આજે પણ ભંડવાલ ગામે તમામ ગ્રામજનો ભેગા મળીને દર વર્ષની જેમ તેમની અનોખી પરંપરાને જાળવી રાખીને નવા વર્ષની ઉજવણી કરી હત...