Tag: Vadanagar
વડનગરમાં આજથી તાના-રીરી મહોત્સવ, 3 વર્લ્ડરેકોર્ડ રચાશે
વડનગર, તા.૦૬
કવિ નરસિંહ મહેતાની દૌહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં વડનગરના આંગણે બુધ અને ગુરુવારના રોજ રાત્રે 8 વાગે તાના-રીરી મહોત્સવ યોજાશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે તાના-રીરી એવોર્ડ અશ્વિની ભીડે દેશપાંડે અને પિયુ સરખેલને સંયુક્તરૂપે અપાશે. એવોર્ડમાં રૂ.5 લાખનો રોકડ પુરસ્કાર, તામ્રપત્ર અને શાલ એનાયત કરાશે. વ...
વડનગરમાં 200 કરોડના ખર્ચે વિશ્વકક્ષાનું અંડરગ્રાઉન્ડ મ્યુઝિયમ માટે જમી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન અને ઐતિહાસિક નગરી વડનગરમાં હવે વર્લ્ડ ક્લાસ અંડરગ્રાઉન્ડ મ્યુઝિયમ બનવા જઇ રહ્યું છે. અંદાજે રૂ.200 કરોડના ખર્ચે 4 એકરમાં તૈયાર થનાર આ મ્યુઝિયમ જમીનથી 18 મીટર નીચે હશે. મ્યુઝિયમ ઉપરાંત પાર્કિંગ અને કાફેટોરિયમ પણ બનશે. મ્યુઝિયમમાં વડનગરના 2500 વર્ષના ઇતિહાસની ઝાંખી પ્રદર્શિત કરાશે. મ્યુઝિયમ માટે ઉત્તર-પૂર્વ ખૂણે શર્મિષ્ઠ...
મહેસાણા અને વડનગરમાંથી 1035 કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું
મહેસાણા, તા.૧૪
મહેસાણા અને વડનગરમાં ઘીના બે વેપારી એકમોમાં રાત્રે નાયબ પોલીસ અધિક્ષક મંજીતા વણઝારાની રાહબરીમાં પોલીસ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ઓચિંતી તપાસ કરી હતી. જેમાં લૂઝ ઘી તેમજ ઇન્ટર એસ્ટરીફાઇડ વેજીફેટના ચાર સેમ્પલ મેળવીને ભેળસેળની શંકામાં કુલ રૂ. 84470ની મત્તાનો 1035 કિલો જથ્થો જપ્ત કર્યો હતો.
ઘીના નામે તેલની બનાવટની વનસ્પતિ બજારમ...
મહેસાણા-વડનગર વચ્ચે ત્રણ વર્ષ બાદ 15મીથી ટ્રેન દોડતી થશે
મહેસાણા, તા.૧૩
મહેસાણા-વડનગર રેલવે લાઇનનું મીટરગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતરણ કરાયા બાદ આગામી 15મીને મંગળવારથી ટ્રેન સેવા ફરી શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, આ ટ્રેકને બ્રોડગેજમાં ફેરવવા માટે 34 માસ અગાઉ મીટરગેજ લાઇન પર દોડતી બે ડબ્બાની પેસેન્જર ટ્રેન બંધ કરાઇ હતી. આ ટ્રેન હવે શરૂ થતાં વિસ્તારના લોકોને સસ્તા ભાડામાં ટ્રેનની સુવિધા મળી રહેશે. હાલ દિવસમા...
મહેસાણા અને વડનગરમાંથી 1035 કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું
મહેસાણા, તા.૧૪
મહેસાણા અને વડનગરમાં ઘીના બે વેપારી એકમોમાં રાત્રે નાયબ પોલીસ અધિક્ષક મંજીતા વણઝારાની રાહબરીમાં પોલીસ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ઓચિંતી તપાસ કરી હતી. જેમાં લૂઝ ઘી તેમજ ઇન્ટર એસ્ટરીફાઇડ વેજીફેટના ચાર સેમ્પલ મેળવીને ભેળસેળની શંકામાં કુલ રૂ. 84470ની મત્તાનો 1035 કિલો જથ્થો જપ્ત કર્યો હતો.
ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં જિલ્લામાં 6 ઇંચ વધુ વરસાદ, હજુ 24 કલાકમાં ભારે...
મહેસાણા, તા.૩૦
મહેસાણા શહેર સહિત જિલ્લામાં રવિવારે પણ વરસાદી ઝાપટાં ચાલુ રહ્યાં હતાં. સવારે બહુચરાજીમાં 15 અને ખેરાલુમાં 10મીમી તેમજ વિસનગર- વડનગરમાં જોરદાર ઝાપટાં પડ્યાં હતાં. બાદમાં સાંજે 6 થી 8માં મહેસાણા, જોટાણામાં ધોધમાર એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ઊંઝા, કડી, વિજાપુર અને સતલાસણામાં પણ વરસાદ થયો હતો. હવામાન વિભાગે હજુ 24 કલાક વરસાદની સં...
વડનગરની કિશોરી પર વિધર્મી યુવકોનો અમાનુષી અત્યાચાર
મહેસાણા, તા.૧૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહના વતન મહેસાણામાં કોમી તનાવ ઊભો થયો છે. આજે 14 સપ્ટેમ્બર 2019ના રોજ મહેસાણાની દુકાનો અને ઓફિસો સહિત કેટલોક ભાગ બંધ રહ્યો છે. લોકોએ કોમી બાબતોને આગળ ધરીને દેશના મહત્વના રાજકીય સ્થળના પડઘા દેશમાં પાડ્યા છે. મહેસાણા તો બંધ રહ્યું જ છે. અને બીજી સપ્ટેમ્બર 2019ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મ...
વડાપ્રધાન અને ગૃહમંત્રીના વતનમાં લવજેહાદનો કલંકરૂપ કિસ્સો
મહેસાણા,તા:૧૪ વડાપ્રધાન અને ગૃહમંત્રીના વતન વડનગરમાં જ કલંકરૂપ લવજેહાદની ફરિયાદ નોંધાઈ છે. વડનગરમાં 17 વર્ષની એક કિશોરી પર કેટલાક અસામાજિક તત્ત્વોએ સતત દોઢ વર્ષ સુધી અમાનુષી દુષ્કર્મ આચર્યું કિશોરીને પીંખી નાખી. સ્થાનિક સ્તરે આ મુદ્દે ભારે રોષ ભભૂકી રહ્યો છે અને ચર્ચા થઈ રહી છે કે જો વડાપ્રધાન અને ગૃહમંત્રીના વતનમાં જ જો આવા હાલ છે તો અન્યત્ર શું સ...