Tag: Vadhiyar
વઢીયાર પંથકના ગામલોકો માટે ઝિતેલા ફળ આજીવિકાનું સાધન ગણાય
સમી, તા.૧૦
પાટણ જિલ્લાના સમી આસપાસના વઢિયાર પંથકમાં પાણીમાં થતું ફળ ઝીતેલા લોકોમાં ખૂબજ જાણીતું છે. ચાલુ વર્ષે પુષ્કળ વરસાદ થતાં તાલુકાના મોટાભાગના ગામોમાં ભરાયેલા પાણીમાં આ ફળના વેલા પથરાયેલા જોવા મળી રહ્યા છે અને આ ફળ લોકોને રોજગારી પણ પૂરી પાડી રહ્યું છે. વઢીયારની જમીન કાળીતર અને કઠણ હોઇ પાણીની શોષણ ક્ષમતા ઓછા પ્રમાણમાં છે. જેને કારણે વરસાદી...
કમોસમી વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા, મશીનો મૂકી પાણીનો નિકાલ
હારીજ-સમી ,તા:૦૩ ચોમાસામાં અવિરત વરસેલા વરસાદથી સમગ્ર વઢિયાર પંથકની નીચાણ વિસ્તારની જમીનો પાણીના બેટમાં ફેરવાઇ ગઇ છે. ત્યારે સમી તાલુકાના રવદ પાલિપુર અને સમી વચ્ચે આવેલી હજારો વિઘા જમીનનું પાણી નિકાલ કરવા ખેડૂતોએ કમર કસી છે. આઠ દસ ફાઇટર મશીન ગોઠવી છેલ્લાં ત્રણ દિવસથી રાતદિવસ એક કરી ખેતરના પાણી લોટેશ્વર માઈનોઁર કેનાલમાં ઠાલવી રહ્યાં છે. સમી તાલુકામા...
વઢિયાર પંથકમાં સતત વરસતા વરસાદથી પાક નિષ્ફળ જતાં ખેડૂતોને પડતા પર પાટુ...
સમી, તા.૦૨
વઢિયાર પંથકના ખેડૂતો છેલ્લા ત્રણ-ત્રણ વર્ષથી સતત પાક નિષ્ફળ જવાથી દેવાના ડુંગર નીચે દબાઇ ગયા છે. ચાલુ વર્ષે છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસી રહેલા વરસાદે ખેડૂતોના પાક નિષ્ફળ જવાની અણી ઉપર છે.
સમી તાલુકાના ખેડૂતો ચાલુ વર્ષે સતત પડી રહેલા વરસાદને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોએ એક જ ખેતરમાં ત્રણ ત્રણ વખત વાવણી તથા ખેડ ક...