Thursday, November 21, 2024

Tag: Vadodara

અમરેલીમાં પિતા પાસેથી રૂ.2.5 કરોડ પડાવવા પુત્રીનું અપહરણનું તરકટ

અમરેલી,તા:૨૮  તાલાલાના ધુસિયા ગામની વડોદરામાં નોકરી કરતી યુવતીએ પિતા પાસેથી નાણાં પડાવવા માટે પોતાના અપહરણનું તરકટ ઊભું કર્યું, જેમાં તેના પ્રેમીએ તેનો સાથ આપ્યો. યુવતીએ અપહરણનું નાટક કરી પિતાને રૂ.2.5 કરોડની ખંડણી માટે પરપ્રાંતીય યુવક પાસેથી હિન્દીમાં ફોન કરાવ્યો હતો. તાલાલાના ધુસિયા ગામના નગાભાઈ બારડની પુત્રી દિશા વડોદરામાં કો-જેન્ટ કંપનીમાં ક...

અમરેલીમાં પિતા પાસેથી રૂ.2.5 કરોડ પડાવવા પુત્રીનું અપહરણનું તરકટ

અમરેલી,તા:૨૮  તાલાલાના ધુસિયા ગામની વડોદરામાં નોકરી કરતી યુવતીએ પિતા પાસેથી નાણાં પડાવવા માટે પોતાના અપહરણનું તરકટ ઊભું કર્યું, જેમાં તેના પ્રેમીએ તેનો સાથ આપ્યો. યુવતીએ અપહરણનું નાટક કરી પિતાને રૂ.2.5 કરોડની ખંડણી માટે પરપ્રાંતીય યુવક પાસેથી હિન્દીમાં ફોન કરાવ્યો હતો.    

રાજ્યમાં કોંગોનો કાળો કેર : ૬૧ શંકાસ્પદ, નવ પોઝીટીવ અને ચારના મોત

અમદાવાદ, તા.5 અમરેલી, જામનગર , ભાવનગર અને બનાસકાંઠા સુંધી પહોંચેલા કોંગોએ કાળો કેર વર્તાવ્યો છે.  જેમાં અત્યાર સુંધી કુલ ૬૧ શંકાસ્પદમાંથી ૯ પોઝીટીવ અને ચારના મોત થયાં છે. જેને કારણે આરોગ્ય ખાતું દોડતું થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે એક તરફ આરોગ્ય વિભાગ રોગચાળો વ્યાપક બન્યો હોવાની ના પાડે છે. તો બીજી બાજુ કોંગો બાદ વડોદરામાં દેખાયેલા લેપ્ટોસ્પારો...

વડોદરાના ધારાસભ્યનો પુત્ર ગેસચોરીમાં સંડોવાયો

વડોદરા,તા:૫ સયાજીગંજ વિધાનસભાના ભાજપ ધારાસભ્ય જિતેન્દ્ર સુખડિયાના પુત્ર હીરેન સુખડિયાનું નામ ગેસચોરીમાં સંડોવાયું છે. હીરેન સુખડિયા નિઝામપુરામાં હેપી હોમ નામની ઈન્ડિયન ગેસની એજન્સી ચલાવે છે, જેના ઓઠા હેઠળ એજન્સીના કર્મચારીઓ દ્વારા બાટલામાંથી ગેસચોરી કરતા ઝડપાયા છે. ધારાસભ્યના પુત્ર સંચાલિત ગેસ એજન્સીના કર્મચારીઓ ગેસચોરી કરતાં ઝડપાતાં પુરવ...

ગાંધીનગરના સ્માર્ટ સિટી “ગિફ્ટ” ને ગ્રીન સિટીનું બિરૂદ આપવા તૈયારી

ગુજરાતના ગાંધીનગરનું ગ્રીનસિટીનું બિરૂદ છીનવાઇ ગયું છે પરંતુ તેની નજીકમાં આવેલા સ્માર્ટ એવા ગિફ્ટ સિટીને ગ્રીન સિટીનું બિરૂદ આપવાની કાર્યવાહી થઇ રહી છે. ગિફ્ટ સિટીમાં 30 ટકા કામ પૂર્ણ થયું છે. ઇન્ડિયા ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ દ્વારા ગિફ્ટ સિટીને ગ્રીન સિટીનો દરજ્જો આપવાની દરખાસ્ત કરી દેવામાં આવી છે. ગિફ્ટ સિટીના એક અધિકારીએ કહ્યું હતું કે ગિફ્ટ સ...

સરકારે વડોદરા શહેરની સલામતી માટે 9 ટુકડી મોકલી

ગુજરાત સરકારે વડોદરાની સહિત રાજ્યની વરસાદની સમીક્ષા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કરી હતી. વડોદરા શહેર અને જિલ્લાના આજવા ડેમના ઉપરવાસ હાલોલ, કાલોલ, પાવાગઢમાં 5 ઇંચથી વધુ વરસાદ એકીસાથે થવાને કારણે તે પાણી આજવા ડેમમાં આવ્યું છે. ડેમ ઓવરફલો થતાં પાણી વિશ્વામિત્રી નદીમાં જાય છે. હાલ વિશ્વામિત્રીની જળસપાટી ૩૪.પ ફિટ છે.  આના પરિણામે આજવાનું ઓવરફલો પાણી, વિ...

મુખ્યમંત્રીએ વડોદરાની વરસાદી સ્થિતી અંગેસ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમા...

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વડોદરા શહેર-જિલ્લા સહિત રાજ્યની વરસાદી સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠકમાં ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કરી હતી. મુખ્યમંત્રી એ બુધવારે મોડીરાત્રે ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં સ્વયં બેસીને વડોદરા શહેરની સ્થિતીનો જાયજો મેળવ્યા બાદ આજે ગુરૂવારે બપોરે પૂન: ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોચ્યા હતા અને સ્થિતીની સમીક્ષા કરી...