Tag: valsad
મારી સાથે કોણ વાત કરશે, હું પોતે દમણ ગંગા નદી, મને કોણ મારી રહ્યું છે ...
https://www.youtube.com/watch?v=fa0xKVewleE&feature=youtu.be
વડોદરા, 01 જુલાઈ 2020
"હું ડમ્પ યાર્ડ નથી, નદી છું. મારી સાથે કોણ વાત કરશે? મારી વાત કોણ સાંભળશે? મારી સંભાળ કોણ લેશે?" મારી સંભાળ કોણ રાખે છે? - દમણ ગંગા નદી, દક્ષિણ ગુજરાત, (રોહિત પ્રજાપતિ)
વાપી ઔદ્યોગિક ક્લસ્ટરના દમણ ગંગા નદીનો ફેલાવો વાપી ઔદ્યોગિક ક્લસ્ટરના "ટ્રીટ્ડ ફ્લુઅન્ટ"...
રેડ ઝોનના 9 જિલ્લાઓ 3 તારીખ પછી પણ લોકડાઉન રહે એવી શક્યતા
કેન્દ્ર સરકારે ગુજરાતના 9 જિલ્લાઓને રેડ ઝોન તરીકે જાહેર કર્યા છે.
19 જિલ્લાને નારંગી અને 5 જિલ્લાઓને ગ્રીન જોન જાહેર કર્યા છે.
કેન્દ્ર સરકારે ગુજરાતના 9 જિલ્લાઓને રેડ ઝોન તરીકે જાહેર કર્યા જ્યારે 19 જિલ્લાને નારંગી અને 5 જિલ્લાઓને ગ્રીન જોન જાહેર કર્યા.
ગુજરાતનો લાલ ઝોન જિલ્લો
અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, ભાવનગર, અરવલ્લી, આણંદ, પંચમહા...
ભગવા પક્ષનું 2022ની સત્તાનું ગણીત, 8 શહેરો મોટા કરી 8 નવા બનાવી સત્તા ...
ગાંધીનગર, 17 માર્ચ 2020
ગુજરાતના 8 મહાનગરોની હદ વધારીને તેને મોટા કરવા માટે રાજ્યની શહેરી સરકારે વિચારણા શરૂં કરી છે. શહેરી વિકાસ વિભાગ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડે તેવી શક્યતા છે. ગુજરાતમાં 2020માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવે તે પહેલાં ભાજપે શહેરોના વધું મત મળે તે માટે રાજકીય વ્યૂહ અપનાવી છે જે પછી તુરંત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં ભા...
કૃષિમાં સંકર જાતો આવતાં પોષ્ઠિક બિયારણો લુપ્ત થઈ ગયા
ગાંધીનગર, 16 ફેબ્રુઆરી 2020
ગુજરાતના ભાલ પ્રાંતમાં ઘઉંની એક પ્રજાતિ છે-ભાલિયા ઘઉં. એમાં વધુ પ્રોટિન અને કેરોટિન જોવા મળે છે તેથી દલિયા અને પાસ્તા બનાવવા માટે ખૂબજ જાણીતા છે. ઘઉંની વેરાઈટી જિયોગ્રાફિકલ આઈડેન્ટિફિકેશનના રુપમાં રજિસ્ટર કરવામાં આવી છે.
ગુજરાતમાં બન્ની ઘાસમાં હાઈ ન્યૂટ્રિશન હોય છે. જેના લીધે ત્યાંની ભેંસ વધુ દૂધ આપે છે. હવે આ ઘાસની ...
10 હજાર કરોડનું નુકસાન કરતાં 11 લાખ ભૂંડને મારી નાંખો
ગુજરાતમાં 11 લાખથી વધુ ભૂંડ ખેતીને મોટા પ્રમાણમાં નુકસાન કરી રહ્યાં છે. હવે ભૂંડ દ્વારા ખેડૂતો પર હુમલા થઈ રહ્યાં છે. જેમાં મોત પણ થાય છે. કાંકરેજ તાલુકાના માંડલામાં ખેતરમાં કામ કરી રહેલી મહિલાને ભૂંડે ગળાના ભાગે બચકાં ભરતા મોત નીપજ્યું હતું. ઉર્મિલાબેન ચૌધરી નામની 28 વર્ષીય મહિલા ખેતરમાં કામ કરી રહ્યાં હતાં તે સમયે ભૂંડે હુમલો કરતા ગળાના ભાગે ગંભી...
મીઠી કેસર કેરી ઝેર સમી, ખેડૂતો દેવાદાર બન્યા
વંથલી તાલુકાના કણજા ગામે ખેડૂત 70 વર્ષના વાલજીભાઈ આંબાભાઈ ભલાણીનામના ઝેરી ટીકડી ખાઈને આત્મ હત્યા કરી છે. પોતાના કેરીના બગીચામાં છેલ્લા 3 વર્ષથી સતત પાક ઓછો ઉતરવાના કારણે આર્થિક સંકડામણ ઊભી થઈ હતી, જેના કારણે આત્મહત્યા કરી છે. વાલજીભાઈને સંતાનમાં બે પુત્રો છે, એક પુત્ર ભાવનગર મુકામે વેપાર કરે છે, જ્યારે બીજો પુત્ર નોકરી કરે છે.
રાજુલા- જાફરાબાદ વ...
વલસાડમાં મહિલા કોંગ્રેસની નેતી જયશ્રીએ ચૂંટણીમાં ફરી ગાળો બોલી
લોસભાની ચૂંટણીમાં ભાજપના કાર્યકરો 100 મીટરની મર્યાદામાં રહેવાના બદલે ત્યાં પ્રચાર કરતાં હોવાથી તેનો વિરોધ કરાતાં ગાળા ગાળી થઈ હતી. કોંગ્રેસના મહિલા મોરચાના પ્રમુખ અને વલસાડ જિલ્લા પંચાયતના સભ્ય જયશ્રી હરીશ પટેલે સેગવા ગામના સરપંચ રમીલાબેન પટેલ અને માજી સરપંચ સુલેમાન શેખ સહિત ના ભાજપ ના કાર્યકર્તાઓ સાથે ગાળાગાળી પર ઉતરી પડ્યા હતા. મહિલા કોંગી અગ્રણ...