Thursday, October 30, 2025

Tag: Vande Gujarat Yatra

વંદે ગુજરાત યાત્રામાં વિકાસના દાવા દાવા વાસ્તવિકતાથી દૂર

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિકાસના કામો પ્રજા સુધી લઈ જવા વંદે ગુજરાત વિકાસ યાત્રા કાઢી છે તેમણે જે મુદ્દા ભાષણમાં લીધા છે તેની સામે વિસ્તવિકતા શું છે તે પણ જોવા જંવું છે. મુખ્ય પ્રધાન - 20 વર્ષની વંદે ગુજરાત વિકાસ યાત્રા - વાસ્તવિકતા - તો અગાઉના 8 વર્ષની 3 સરકારો ભાજપની ન હતી. રૂપાણીએ 2021માં વંદે ગુજરાત યાત્રા કાઢી હતી. અને ભાજપે તેમને કા...