Tag: Vasana Berej
અમદાવાદ શહેરમાં ૨૪ કલાકમાં સવા ઈંચ વરસાદ
અમદાવાદ,તા.૨૭
અમદાવાદ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં સવા ઈંચ જેટલો વરસાદ થયો છે.સોમવારે મધરાતના બે થી સવારના દસ સુધીમાં શહેરના અનેક વિસ્તારોમાં મુશળાધાર વરસાદ વરસ્યો હતો.જેના પરીણામે એક ડઝનથી પણ વધુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.રાત્રિના સમયે ઉત્તરઝોનમાં ભારે વરસાદ ખાબકયો હતો.જેના પરીણામે નરોડામાં ૩૧ મી.મી.,મેમ્કોમાં ૩૦ મી.મી.,કોતરપુરમાં ૨૮ મ...