Tuesday, July 29, 2025

Tag: Vatava

અમદાવાદ પૂર્વમાં એક જ દિવસમાં હત્યાના બે બનાવ

અમદાવાદ, તા.1 શહેરના પૂર્વ વિસ્તારમાં હત્યાના બનાવોની હારમાળા યથાવત્ રહેવા પામી છે. જેમાં 12 કલાકના સમયગાળામાં બે યુવકોની હત્યાના બનાવ બન્યા છે. જેમાં ભાઈના સસરા, સાળા સહિતના ચાર શખ્સોએ યુવક પર હુમલો કરતાં તેને બચાવવા ગયેલા બે ભાઈઓને છરીના ઘા ઝીંકી દેતાં એકનું મોત નીપજયું છે. જ્યારે અન્ય એકને ગંભીર ઈજાઓ પહોંચી છે. જ્યારે ગુજરાતના રાજ્ય ગૃહમંત્રી...

અમદાવાદના દક્ષિણ ઝોન તરફ સેવાતું દુર્લક્ષ્ય

અમદાવાદ,તા:૧૫ સ્માર્ટસિટી કહેવાતા અમદાવાદ શહેરમાં કેટલાક ઝોન અને વિસ્તારો માટે મ્યુનિ. તંત્ર દ્વારા રીતસર દુર્લક્ષ્ય સેવાઈ રહ્યું છે, જેના અંગે શહેરવાસીઓમાં રીતસર રોષની લાગણી ફેલાઈ છે. અમદાવાદના દક્ષિણ ઝોનના બહેરામપુરા, નારોલ, વટવા અને લાંભામાં કંઈક આ જ સ્થિતિ છે, જ્યાંના વિકાસ માટે મ્યુનિ. સત્તાધારી પક્ષ અને અધિકારીઓ સતત દુર્લક્ષ્ય સેવી રહ્યા છ...

ચાર ઈંચથી વધુ વરસાદમાં શહેરમાં મોટાભાગનાં વિસ્તારોમાં જળબંબાકાર

શહેરમાં મંગળવારે સવારથી મેઘરાજાએ ભારે કડાકા અને ભડાકા સાથે તોફાની બેટીંગ કરતા શહેરના ૧૦૦થી પણ વધુ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. શહેરના સરખેજ અને વટવામાં ચાર ઈંચથી પણ વધુ વરસાદ ખાબકતા ચોતરફ પાણી પાણીના દ્રશ્યો સર્જાયા હતા. શહેરમાં ખાસ કરીને પૂર્વ વિસ્તારોમાં ઓઢવ, મેમ્કો, નરોડા, વટવા, કુબેરનગર અને સરસપુર સહિતના અનેક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ ...

અમપાના પાપે અમદાવાદ નજીકના 43 ગામો પીવાનાં પાણીથી વંચિત

અમદાવાદ,તા.૨૭ અમદાવાદ મહાનગર પાલિકા (અમપા) દ્વારા પ્રદૂષિત પાણીના પ્રશ્ને કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડના નિયમોનો ભંગ કરીને સાબરમતી નદીમાં પ્રદૂષણ ઓંકવામાં આવી રહ્યું છે. જેના કારણે અમદાવાદ શહેર નજીક આવેલા ૪૩ જેટલા ગામોના ૬3૭ જેટલા ઘરોમાં પીવાલાયક પાણી ન મળતું હોવાનું નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ પબ્લિક હેલ્થના સરવેમાં બહાર આવ્યું છે. આ સરવેમાં ઈ-કોલાઈ બેકટેરીય...

અમપાની ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો

અમદાવાદ: અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં રખડતાં ઢોરના ત્રાસને અટકાવવા માટે ઝુંબેશ હાથ ધરી છે. જેમાં આજે વટવા વિસ્તારમાં ઢોર પકડવા માટે ગયેલી અમપાની ટીમ પર મહિલાઓ સહિતના ટોળાએ હુમલો કર્યો હતો. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. અમદાવાદ શહેરમાં રખડતાં પશુઓ-ઢોરના ત્રાસને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઢોર પકડવાની ઝુંબેશ ...